આ તસીવરો જોઇને ક્યાંક તમે તમારા હોશ ના ખોઇ બેસો
સોનમ કપૂર એક તેવી એક્ટ્રેસ છે જે દરેક કપડાંમાં સુંદર લાગી શકે તેવી સુંદરતા ધરાવે છે. અને આ જ કારણ છે કે ફેશન મામલે તેમની સારી એવી ફેન ફોલોઇંગ છે. અને આજ માટે તેમને ફેશન આઇકોન માનવામાં આવે છે.
ત્યારે સોનમ કપૂરે હાલમાં જ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેની તસવીરો જોઇને તમે તેના આશિક ના થઇ જાવ તો નવાઇ! હાર્પર બઝાર મેગેઝિન માટે કરાયેલા આ ફોટોશૂટમાં સોનમ બ્રાઇડલ વેરમાં જોવા મળી હતી. વળી સોનમની નિખાલસ હાસ્યએ આ ફોટોમાં ચાર ચાંદ ભરી દીધા હતા. ત્યારે સોનમ કપૂરની આ ખાસ તસવીરો જુઓ અહીં...

પ્રિન્સેસ
આ લાઇટ ક્રીમ ગ્રાઉનમાં આટલી સુંદર અટારી જેવી જગ્યાએ બેસેલી સોનમ લાગે છે કોઇ પ્રિન્સેસ જેવી.

હાસ્ય
સોનમનું આ નિખાલસ હાસ્ય તેની સુંદરતામાં લગાવે છે ચાર ચાંદ.

વાઇટ બ્યૂટી
લાઇટ વાઇટ કલરના નેટના આ ડ્રેસ સાથે ઓવરકોટનો આ યુનિક આઇડિયા ખાલી સોનમને જ આવી શકે છે.

બ્યૂટીફૂલ
તો આ બ્લુ ગુલાબની એમ્બ્રોડરી વાળો સુંદર ડ્રેસ, સોનમની સુંદરતાને નિખારે છે.

ક્વિન દિવા
સોનમની આવી અદ્ધભૂત ફેશન સેન્સ જ તેને બનાવે છે ફેશનની ક્વિન દિવા.

સુંદર
સોનમની આવી સુંદર અદાઓના કારણ છે તેના અનેક ફોલોવર્સ છે.

સોનમ
હાર્પર બઝાર નામના ફેશન મેગેઝિન માટે સોનમ કપૂરે કર્યું હતું આ ફોટોશૂટ.

સોનમ કપૂર
સોનમ કપૂરે આ બ્રાઇડલ કલેક્શનમાં કંઇ આ રીતે લાગી રહી હતી સુંદર.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
