કુલી નંબર વનનું ગીત ‘તેરી ભાભી’ રિલીઝ- વરુણ ધવન અને સારા અલી ખાનનો ધમાકેદાર અંદાજ
કુલી નંબર વનનું ગીત ‘તેરી ભાભી’ રિલીઝ- વરુણ ધવન અને સારા અલી ખાનનો ધમાકેદાર અંદાજ
આગામી એમેઝોન ઓરિઝનલ ફિલ્મ કુલી નં 1ના ટ્રેલર લૉન્ચ બાદ આ ફિલ્મના નિર્માતાઓએ આજે બહુપ્રતીક્ષિત રોમેન્ટિક કોમેડીથી એક ધમાકેદાર ગીત 'તેરી ભાભી' લૉન્ચ કર્યું છે. આ ગીતમાં વરુણ ધવન અને સારા અલી ખાન જોવા મળી રહ્યા છે, અને આ ગીત જાવેદ-મોહસિન, દેવ નેગી અને નેહા કક્ડે ગાયું છે. જેની ધુન જાવેદ- મોહસિને તૈયાર કરી છે અને આ ગીત દાનિશ સાબરીએ લખ્યું છે.

આ ગીત કુલી નંબર 1માં વરુણ ધવન અને સારા અલી ખાનની જોડી વચ્ચે કેમેસ્ટ્રીની ઝલક દેખાય છે અને બંને જ કલાકાર આ ફિલ્મ દ્વારા પહેલીવાર એક સાથે કામ કરી રહ્યા છે.
ક્રિસમસના અવસર પર એમેઝોન પ્રાઈમ વીડિયો ડેવિડ ધવનની 45મી ફિલ્મ કૂલી નંબર 1નું વર્લ્ડ પ્રીમિયર લઈને આવી રહ્યા છે. બૉલીવુડની આ રોમાંટિક કૉમેડી ફિલ્મને ડેવિડ ધવને નિર્દેશિત કરી છે અને વાશુ ભગનાની આ ફિલ્મના નિર્માતા છે, જૈકી ભગનાની અને દીપશિક્ષા દેશપુખ.
આની સાથે જ ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, જાવેદ જાફરી અને જૉની લીવર પણ સામેલ છે. ભારત અને 200 દેશો અને સીમાઓમાં પ્રાઈમ સભ્ય 25 ડિસેમ્બરથી એમેઝોન પ્રાઈમ વીડિયો પર કૂલી નંબર 1નું વર્લ્ડ પ્રીમિયર સ્ટ્રીમ કરી શકે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
