દરિયા કિનારે નવા વર્ષની સપરિવાર ઉજવણી કરતાં શ્રીદેવી
મુંબઈ, 2 જાન્યુઆરી : બૉલીવુડમાં દરેક સ્ટારે નવા વર્ષ 2014નું પોત-પોતાની રીતે સ્વાગત કર્યું. ક્યાંક પાર્ટીઓ યોજાઈ, તો કોઈ નવા વર્ષની ઉજવણી કરવા માટે કામકાજમાંથી રજા લઈ પ્રવાસે ઉપડી ગયું. તેમાં બૉલીવુડના હવા હવાઈ ગર્લ શ્રીદેવીનો પણ સમાવેશ થાય છે કે જેમણે નવા વર્ષની ઉજવણી માલદીવના દરિયા કિનારે કરી હતી.
શ્રીદેવીએ નવા વર્ષની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી. પતિ બોની કપૂર અને બે પુત્રીઓ જ્હાનવી તેમજ ખુશી સાથે શ્રીદેવીએ વર્ષ 2014ને આવકાર્યું. શ્રીદેવી અને તેમના પરિવારે નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે દરિયા કિનારે ખૂબ મસ્તી કરી.
શ્રીદેવીએ નવા વર્ષની ઉજવણી તસવીરો ટ્વિટર ઉપર પોસ્ટ કરી છે :

દરિયા કિનારે નવા વર્ષની સપરિવાર ઉજવણી કરતાં શ્રીદેવી
દરિયા કિનારે નવા વર્ષની સપરિવાર ઉજવણી કરતાં શ્રીદેવી

દરિયા કિનારે નવા વર્ષની સપરિવાર ઉજવણી કરતાં શ્રીદેવી
દરિયા કિનારે નવા વર્ષની સપરિવાર ઉજવણી કરતાં શ્રીદેવી

દરિયા કિનારે નવા વર્ષની સપરિવાર ઉજવણી કરતાં શ્રીદેવી
દરિયા કિનારે નવા વર્ષની સપરિવાર ઉજવણી કરતાં શ્રીદેવી

પરિવાર સાથે શ્રીદેવી
પરિવાર સાથે શ્રીદેવી

પરિવાર સાથે શ્રીદેવી
પરિવાર સાથે શ્રીદેવી

પરિવાર સાથે શ્રીદેવી
પરિવાર સાથે શ્રીદેવી

Click it and Unblock the Notifications