Pics: શાહરૂખ, અક્ષય, શ્રીદેવી પોતાના બાળકોને બનાવી રહ્યા ટોપ ટ્રેંડ

[બોલીવુડ] હંમેશા આપ કેટલીક બોલીવુડ સેલિબ્રિટીઝને એવું કહેતા સાંભળતા હશો કે તેમના બાળકોને મીડિયા પ્રાઇવસી નથી આપતી, કેમેરા લઇને તેમનો પીછો કરવામાં આવે છે. પરંતુ આપણા આ જ સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર પોતાના બાળકોની તસવીરો પોસ્ટ કરીને તેમને ટોપ ટ્રેન્ડ કરવામાં પણ પાછા નથી પડતા.

હવે શાહરૂખને જ લઇ લો જો આપ તેમના ટ્વિટર અથવા ફેસબુક એકાઉંટ પર નજર ફેરવશો તો આપને અબરામ, આર્યનની તસવીરો જ દેખાશે. અહીં સુધી કે એવું કહો કે શાહરૂખ એક એવો પિતા છે જે પોતાના બાળકોની તસવીરો પોસ્ટ કરીને ફેન્સને પરેશાન કરે છે.

તો કુલ મળીને અમે એ કહી શકીએ છીએ કે આપણા બોલીવુડના ફાદર્સ અને મદર્સ આજકાલ પોતાના બાળકોને બાળપણથી જ મીડિયામાં એક્ટિવ કરી રહ્યા છે. તો આવો એક નજર કરીએ તે બોલીવુડ સેલિબ્રિટીઝ પર જે પોતાના બાળકોને સેલિબ્રિટીઝની ચમકથી ચમકાવી રહ્યા છે.

અક્ષય કુમાર

અક્ષય કુમારે પોતાની દીકરી ન્યાસાની તસવીર પોસ્ટ કરી છે.

શાહરૂખ ખાન

પોતાના દિકરા અબરામની તસવીરની સાથે શાહરૂખ ખાન. આપને જણાવી દઇએ કે ઘણી વખત તેઓ અબરામની ટ્વિટની સાથે ટોપ ટ્રેંડમાં રહી ચૂક્યા છે.

શાહરૂખ ખાન

ફાદર્સ ડે પર પોતાના બંને દિકરાઓની તસવીરને પોતાની સાથે કૉલાજ કરીને ટ્વિટ કરી હતી બાદશાહે.

શ્રીદેવી

શ્રીદેવીની દીકરીઓ પણ બોલીવુડમાં પોતાની શરૂઆત કરવા જઇ રહી છે. જુઓ ટ્વિટર એકાઉન્ટ પર શ્રીદેવી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ તસવીર.

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ અને જેનેલિયા પોતાના દિકરા રિયાનની સાથે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X