Alone : જુઓ બિપાશા-કરણના 10 Steamy અને Hot સીન્સ...
મુંબઈ, 11 ડિસેમ્બર : બિપાશા બાસુ માત્ર હૉરર ક્વીન જ નથી, પણ હૉટ સિડક્ટિવ ક્વીન પણ છે કે જે ફિલ્મોમાં લવ-મેકિંગ સીન્સ માટે જાણીતા છે. બિપાશા સૌંદર્યતા સાથે લવ-મેકિંગ સીન્સ કરવામાં માસ્ટરી ધરાવે છે.
ટેલીવિઝન અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથેની અપકમિંગ ફિલ્મ ઍલોનમાં બિપાશા બાસુએ ટૉપ, હૉટ સિડક્ટિવ અને સ્ટીમી સીન્સ આપ્યા છે અને આ સીન્સ કરતી વખતે કદાચ કરણ સિંહ ગ્રોવરને પણ પરસેવો આવી ગયો હશે.
બૅક ટુ બૅક હિટ્સ ફિલ્મો આપનાર રાગિણી એમએમએસ 2 તથા 1920 એવિલ રિટર્ન્સના દિગ્દર્શક ભૂષણ પટેલ ઍલોન ફિલ્મમાં હૉરર લવ જેનર સાથે પાછા આવી રહ્યાં છે. ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ દ્વારા ટેલીવિઝન એક્ટર કરણ પણ બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યાં છે.
ચાલો આપને બતાવીએ ઍલોન ફિલ્મના 10 સ્ટીમી સીન્સ :

કરણ-બિપાશા
ફિલ્મના આ સીનમાં બિપાશા એવિલ સ્પિરિટને આધીન થઈ જાય છે અને તે તેને સિડ્યુસ કરવાનું ટ્રાય કરે છે.

બૅકલેસ સીન
બિપાશા બાસુનું બૅકલેસ સીન કે જ્યારે તેઓ કરણને સિડ્યુસ કરવાની કોશિશ કરે છે. ફિલ્મમાં સાચે જ કેટલાંક સ્ટીમી સીન્સ છે.

કિસિંગ સીન
ઍલોન ફિલ્મનું આ કિસિંગ સીન બિપાશા માટે નવું નહોતું, પણ કરણ માટે તો નવું જ હતું.

કરણ બૅકલેસ
કરણે પણ બિપાશા સાથે છૂટ લેવામાં કોઈ કચાસ બાકી નથી રાખી.

સિક્સ પૅક
કરણ સિંહ ગ્રોવર સિક્સ પૅક એબ્સ સાથે બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યા છે કે જે આ તસવીર દ્વારા જોઈ શકાય છે.

અફૅરની અટકળો
હજી તો ફિલ્મ રિલીઝ નથી થઈ કે બીજી બાજુ બિપાશા અને કરણ વચ્ચે અફૅરની અટકળો વહેતી થઈ છે. જોકે કરણે આવી તમામ અટકળો ફગાવી દીધી છે.

વધુ એક...
ઍલોન ફિલ્મના વધુ એક સ્ટીમી સીનમાં કરણ-બિપાશા.

પૅશન
આ સીનમાં પૅશન સાથે એક-બીજાને કિસ કરતાં કરણ-બિપાશા.

કામુક દૃશ્ય
ફિલ્મનું આ દૃશ્ય પણ તેની હૉટનેસને દર્શાવી જાય છે.

પોસ્ટર
ઍલોન જોડકા બહેનોની દાસ્તાન છે અને પોસ્ટર જોઈને ચોક્કસ શંકા થાય કે ફિલ્મ ક્યાંક તેના મૂળ વિષયથી ભટકી તો નહીં જાય?












Click it and Unblock the Notifications
