વર્ષો બાદ જોવા મળ્યો છે Deepikaનો આ હોટ અંદાજ..

Written By:
Subscribe to Oneindia News

થોડા દિવસો પહેલાં #RaabtaWithDeepika સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ રાબતા ના ટાઇટલ ટ્રેકમાં દીપિકા પાદુકોણ જોવા મળે છે. આ સોન્ગ રિલીઝ થયું એની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયું છે. દીપિકા છેલ્લે સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની માં જોવા મળી હતી. ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ પદ્માવતી રિલીઝ થવા જઇ રહી છે. આ પણ સંજય લીલા ભણસાલીની જ ફિલ્મ છે.

deepika padukone

આ બંન્ને પીરિયડ ફિલ્મો છે. જ્યારે રાબતાના સોન્ગમાં દીપિકાનો અત્યંત હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. ઘણા સમય બાદ દીપિકાનો આ અંદાજ પડદા પર જોવા મળ્યો છે, આથી જ કદાચ આ સોન્ગ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

deepika padukone

આ સોન્ગમાં બ્લેક ડ્રેસમાં દીપિકા ખૂબ સુંદર અને હોટ લાગી રહી છે. દીપિકાનું આ સોન્ગ સુશાંત અને કૃતિ બંન્ને પર ભારે પડે તો પણ નવાઇ નહીં!

અહીં વાંચો - Box Office: બાહુબલી 2 નો રેકોર્ડ, આમીર અને સલ્લુ પાણીમાં!

દીપિકા પાદુકોણના રાબતા સોન્ગની એક ઝલક જુઓ અહીં..

English summary
Stills Deepika Padukone from Raabta's title track.
Please Wait while comments are loading...