જાણો બોલીવૂડની કંઇ હિરોઇન છે બેસ્ટ બિકની ગર્લ

એક જમાનો હતો જ્યારે રૂપેરી પડદે શર્મિલા ટાગોરે પહેલી વાર ટૂ પીસ બિકની પહેરી હતી ત્યારે લોકો હોહાપો માચાવી દીધો હતો. કેટલાક તેને અશ્લીલતા કહ્યું હતું તો કેટલાક તેને બોલ્ડનેસ. જો કે તે આજ દિવસ સુધી જ્યારે પણ કોઇ બોલીવૂડ હિરોઇન તેની બિકની પહેરે છે ત્યારે તે હંમેશા ન્યૂઝનું કારણ જરૂરથી બની જાય છે.

જેમ કે હાલમાં જ જ્યારે આલિયા ભટ્ટે ફિલ્મ શાનદારના એક સીનમાં પિંક બિકનીમાં તેની ક્યૂટ અદાઓ બતાવી ત્યારે સોશ્યલ મીડિયા પર તેના અનેક લોકો તેની આ તસવીરને ખૂબ જ લાઇક કરી હતી.

એટલું જ નહીં જ્યારે કરિના કપૂરે તેનો બિકની અવતાર બતાવ્યો હતો ત્યારે તો બોલીવૂડ હિરોઇનોમાં બિકની પહેરવાનો એક ટ્રેન્ડ શરૂ થઇ ગયો હતો. અને તેના પછી તો અનેક જાણીતી હિરોઇનોએ તેમની કામણગારી કાયાને રૂપેરી પડદે બિકનીમાં બતાવી હતી.

જો કે તેવું નથી કે બિકનીમાં દરેક બોલીવૂડ હિરોઇનો સરસ જ લાગે છે. ત્યારે આજના આ ફોટોસ્લાઇડરમાં અમે કેટલીક બોલીવૂડ હિરોઇનોની તસવીરો તમને બતાવવાના છીએ જે બિકનીમાં લાગે છે સુપર હોટ. તો જુઓ આ બોલીવૂડ હિરોઇનોની તસવીરો...

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

હાલમાં જ આલિયા ભટ્ટે ફિલ્મ શાનદારમાં સ્ટેપલેસ બિકનીમાં જોવા મળી. જો કે તે વાત તો છે કે આ પિંક બિકનીમાં આલિયા ભટ્ટ લાગી રહી હતી સુપર ક્યૂટ અને બબલી. જો કે આલિયાનો અન્ય એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં તે યેલો રંગની બિકનીમાં સુપર હોટ લાગી રહી હતી.

નરગિસ

નરગિસ

નરગિસના મોડેલ ટાઇપ ફિગરના કારણે ધણી વાર લાગે છે બિકની તેના માટે બની હોય.

સોહા અલી ખાન

સોહા અલી ખાન

શર્મિલાની જેમ સોહા પણ બિકની માટે પરફેક્ટ બોડી ધરાવે છે. અને તે આમાં ખૂબ જ કામણગારી પણ લાગે છે.

અદિતી રાવ

અદિતી રાવ

અદિતી રાવ બિકનીમાં લાગે છે સુપર હોટ. જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે આ હિરોઇનો તેના બિકની લૂકને ફ્લોન્ટ કરવા માટે કરવી પડે છે ભારે જહેમત.

શૂરવીન ચાવલા

શૂરવીન ચાવલા

હેટ સ્ટોરી 2માં જ્યારે શૂરવીને તેના હોટ ફિગરને બતાવ્યું હતું ત્યારે અનેક લોકો તેના કાયલ થઇ ગયા હતા.

એવલિન શર્મા

એવલિન શર્મા

એવલિન શર્મા પણ બિકનીમાં લાગે છે સુપર હોટ અને તેના ફિગર પર પણ બિકની ખૂબ જ સુંદર લાગતી હોય છે.

અમૃતા અરોરા

અમૃતા અરોરા

અમૃતા અરોરાનું સ્લીમ ટ્રીમ ફિગર પણ બિકનીમાં ખૂબ જ સરસ લાગતું હોય છે.

કરિના કપૂર

કરિના કપૂર

ભલેને બેબોએ તેના બિકની લૂક માટે ધરખમ મહેનત કરી હોય અને વજન ઉતાર્યું હોય પણ કરીનાની બિકનીમાં લાગે છે સુપર હોટ.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા જ્યારે દોસ્તાનામાં તેની સુપર સ્લીમ બિકની બોડી ફ્લોન્ટ કરી હતી ત્યારે અનેક લોકો તેના કાયલ થયા હતા. જો કે પ્રિયંકા પણ બિકની માટે પરફેક્ટ ફિગર ધરાવે છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ અત્યાર સુધી અનેક વાર રૂપેરી પડદે તેની કામણગારી કાયાને ફ્લોન્ટ કરી છે.

ઇલિયાના ડિક્રૂઝ

ઇલિયાના ડિક્રૂઝ

ઇલિયાના ડિક્રૂઝ પણ બિકનીમાં સુપર હોટ અને બ્યૂટિફૂલ લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X