સાચે જ મીઠી-મધુરી લાગે છે સુભાષ ઘઈની કાંચી : જુઓ તસવીરો-ટ્રેલર

મુંબઈ, 8 માર્ચ : બૉલીવુડમાં નવોદિત અભિનેત્રી મિષ્ટીનું નામ ચર્ચામાં છે. આ મિષ્ટી ગ્રેટ શો મૅન સુભાષ ઘઈની શોધ કહેવાય છે. સુભાષ ઘઈએ પોતાની ફિલ્મોમાં એમ નામાક્ષર ધરાવતી અભિનેત્રીને બ્રેક આપવાની પરમ્પરા હેઠળ મિષ્ટીને પોતાની આગામી ફિલ્મ કાંચીમાં બ્રેક આપ્યું છે.

સુભાષ ઘઈની આ મિષ્ટી ગઈકાલે કાંચી ફિલ્મના ટ્રેલર રિલીઝ પ્રસંગે પહેલી વખત કોઈ બૉલીવુડ ઇવેંટમાં નજરે ચઢ્યાં. આ ઇવેંટમાં મિષ્ટી એક સાધારણ યુવતીની જેમ લાગી રહ્યા હતાં. તેમનુ નામ મિષ્ટી છે કે જે બંગાળી નામ છે અને તેનો અર્થ થાય છે ગળ્યું-મીઠું અને ગઈકાલે જ્યારે પહેલી વાર મિષ્ટી જાહેર સમારંભમાં દેખાયાં, ત્યારે સાચે જ તેઓ મીઠા અને મધુરા લાગી રહ્યા હતાં. ફિલ્મના ટ્રેલરમાં પણ મિષ્ટી ખૂબ જ સુંદર દેખાઈ રહ્યાં છે. કાંચી ફિલ્મના ટ્રેલર રિલીઝ પ્રસંગે મિષ્ટી, સુભાષ ઘઈ, કાર્તિક તિવારી ઉપરાંત હાઈવે ફિલ્મના નિર્માતા ઇમ્તિયાઝ અલી અને રમેશ એસ તૌરાની પણ હાજર રહ્યા હતાં.

ચાલો જોઇએ કાંચી ફિલ્મના ટ્રેલર રિલીઝ પ્રસંગની તસવીરો અને માણીએ ટ્રેલર પણ :

સુભાષની શોધ મિષ્ટી

સુભાષની શોધ મિષ્ટી

મિષ્ટી બંગાળી અભિનેત્રી છે કે જેમને સુભાષ ઘઈએ પોતાની ફિલ્મમાં બ્રેક આપ્યું છે.

સુભાષનું એમ ફૅક્ટર

સુભાષનું એમ ફૅક્ટર

સુભાષ ઘઈ એમ ફૅક્ટર ઉપર કામ કરે છે. તેમની મોટાભાગની ફિલ્મોની અભિનેત્રીઓના નામ એમ અક્ષરથી શરૂ થાય છે અને તે મુજબ જ મિષ્ટી પણ એમ નામાક્ષર સાથે આ ફિલ્મના અભિનેત્રી બન્યાં છે.

ઐશ જેવો લુક

ઐશ જેવો લુક

મિષ્ટીની તસવીરો જોઈને એવું લાગે છે કે જાણે તેઓ ઐશ્વર્યા રાયના કૉપી હોય.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

કાંચી મિષ્ટીની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે.

એપ્રિલમાં રિલીઝ

એપ્રિલમાં રિલીઝ

કાંચી ફિલ્મ આગામી 28મી એપ્રિલે રિલીઝ થવાની છે.

કાર્તિક હીરો

કાર્તિક હીરો

કાંચી ફિલ્મમાં કાર્તિક તિવારી હીરો છે.

ઋષિ કપૂર પણ

ઋષિ કપૂર પણ

સુભાષ ઘઈની કાંચી ફિલ્મમાં ઋષિ કપૂર પણ છે.

ઋષભ વિલન

ઋષભ વિલન

ઋષભ સિન્હા કાંચી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યાં છે.

માણો કાંચીનું ટ્રેલર રિલીઝ

માણો કાંચીનું ટ્રેલર રિલીઝ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X