સુહાનાનો આ વીડિયો તેજીથી થઈ રહ્યો છે વાયરલ, જોઈને તમારા પણ હોશ ઉડી જશે

સુહાનાનો આ વીડિયો તેજીથી થઈ રહ્યો છે વાયરલ, જોઈને તમારા પણ હોશ ઉડી જશે

સુહાના ખાનના ફેન ફોલોઈંગમાં દરરોજ વધારો થાય છે અને હવે તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે સિલ્વર રંગની એક મિની ડ્રેસમાં જોવા મળી રહી છે. સુહાના એક અંગ્રેજી ગીત પર ડાંસ કરતી જોવા મળી રહી છે. અને તે આ વીડિયોમાં બહુ સેક્સી લાગી રહી છે. આ વીડિયો વીરાલ ભયાનીએ શેર કર્યો. ફેન ક્લબ્સમાં સુહાનાનો આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. અહીં જુઓ સુહાનાનો આ વીડિયો..

સુહાનાનો હૉટ વીડિયો વાયરલ

સુહાનાના બૉલીવુડ ડેબ્યૂનો ઈંતેજાર ફેન્સ લાંબા સમયથી કરી રહ્યા છે. થિયેટરમાં તેમણે પોતાની સ્કૂલમાં જ પોતાનું ડેબ્યૂ કરી લીધું છે. તેમનું નાટક રોમિયો જૂલિયેટ જોયા બાદ શબાના આઝમી સુધીના લોકોએ ટ્વિટર પર તેમના ભારે વખાણ કર્યાં હતાં. જ્યારે સુહાના પોતાનો ફોટોશૂટ ડેબ્યૂ પણ વોગ સાથે કરી ચૂકી છે.

અહીં જુઓ તસવીરો

અહીં જુઓ તસવીરો

હાલમાં જ તેની એક તસવીર વાયરલ થઈ હતી જ્યાં તે અરીસા સામે ઉભીને સેલ્ફી લેતી જોવા મળી રહી હતી. આ સેલ્ફીમાં સુહાનાના ફોનકવરમાં રાખેલ એટીએમ કાર્ડ અને પૈસા દેખાઈ રહ્યા હતા જે બાદ ફેન્સે માનયું કે તે પણ બધી જ છોકરીઓની જેમ નોર્મલ છે અને તેમનામાં વધુ સ્ટારડમ નથી. જુઓ સુહાનાની કેટલીક બહુ પ્યારી તસવીરો...

શાનદાર

શાનદાર

આ તસવીરમાં સુહાના ખાન ખરેખર શાનદાર જોવા મળી રહી છે.

અત્યારથી જ સુપરસ્ટાર

અત્યારથી જ સુપરસ્ટાર

સુહાનામાં પણ અત્યારથી જ સુપરસ્ટાર જેવા ગુણ જોવા મળી રહ્યા છે.

બધા ફેલ

બધા ફેલ

સુહાનાનો આ ગ્લેમસ અવતાર સામે સારામાં સારી એક્ટ્રેસ ફેલ છે.

આવા રિએક્શન

આવા રિએક્શન

જ્યાં એક બાજુ સુહાનાના બોલ્ડ અવતાર માટે વખાણના પુલ બાંધવામાં આવી રહ્યા છે ત્યાં બીજી બાજુ તેને નેપોટિઝ્મને લઈ નેગેટિવ પ્રક્રિયાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

સુંદરતા

સુંદરતા

સુહાના ખાનની હાલમાં આ તસવીર બહુ વાયરલ થઈ હતી જેમાં તે ભારે ગ્લેમરસ લાગી રહી છે અને સાથે જ સ્ટાઈલિશ પણ.

હંમેશા સિંપલ

હંમેશા સિંપલ

સુહાના બાકી સ્ટાર કિડ્સની જેમ પાર્ટી કરતી કે હંમેશા દોસ્તો સાથે ફરત જોવા નથી મળતી અને માટે તે બાકીઓથી અલગ છે.

બોલ્ડ અંદાજ

બોલ્ડ અંદાજ

કેટલાક દિવસ પહેલા બિકિનીમાં સુહાનાનો બોલ્ડ અવતાર જબરદસ્ત ચર્ચામાં આવ્યો હતો.

શાહરૂખની સ્માઈલ

શાહરૂખની સ્માઈલ

શાહરુખ ખાનના ત્રણેય બાળકો બિલકુલ તેના જેવા જ દેખાય છે. સુહાનાની સ્માઈલ અને આંખો બંને બિલકુલ શારુખ ખાન જેવી છે.

સ્ટાઈલિશ... સ્માર્ટ...

સ્ટાઈલિશ... સ્માર્ટ...

સુંદર ગૌરી ખાન પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. સુહાનાની સુંદરતા અને સ્માર્ટ દેખાવાનું કારણ શું છે.. આ તમે સમજી જ ગયા હશો.

અલગ અંદાજ

અલગ અંદાજ

સુહાના ખાન હવે મોટી થઈ ગઈ છે અને શાહરુખ ખાન કેટલીય વખત બોલી ચૂક્યો છે કે તે સુહાનાને પણ ભણવા માટે લંડન મોકલી આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X