Box Office Report: 4 દિવસમાં 200 કરોડ, જાણો કોણ કોણ પાછળ..
સલમાન ખાને ફિલ્મ સુલતાન સાથે જણાવી દીધું કે ઈદની રિલીઝ તેમની હતી અને તેમની જ છે. સુલતાને બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. બુધવારે 6 જુલાઈએ સલમાન ખાનની ફિલ્મ સુલતાન રિલીઝ થઈ. સલમાન ખાનના ફેન્સ ઈદના દિવસે તેમની ફિલ્મને લઈને ખૂબ જ આતુર હતા એટલે બોક્સ ઓફિસ પર તેનો કમાલ તો જોવા મળવાનો જ હતો.
સુલતાન 4 દિવસમાં 142 કરોડનું કલેક્સન કરી ચુકી છે અને વર્લ્ડ વાઈલ્ડ તે 200 કરોડનો આંકડો પણ પાર કરી ચુકી છે. સુલતાને અત્યાર સુધી વર્લ્ડ વાઈલ્ડ કુલ 268 કરોડની કમાણી કરી ચુકી છે. કમાણીના મામલે સલમાન ખાને ખાલી 4 દિવસમાં તેની જ ફિલ્મ દબંગ 2 ને પાછળ છોડી દીધી છે.
સુલતાન ખૂબ જ જલ્દી "યે જવાની હૈ દીવાની" અને "એક થા ટાઇગર" ને પછાડી શકે છે. સુલતાનના કલેક્સનને જોતા લાગી રહ્યું છે કે ખૂબ જ જલ્દી તે 300 કરોડના ક્લબમાં જોડાઈ જશે.

સુલતાન
સલમાન ખાન આ ફિલ્મમાં એક 40 વર્ષના રેસલર સુલતાન અલી ખાનનો રોલ નિભાવી રહ્યા છે જે હરિયાણા થી છે.

સુલતાન
અનુષ્કા શર્મા સલમાન ખાનની પ્રેમિકાનો રોલ નિભાવી રહી છે જે પોતે પણ એક રેસલર છે.

સુલતાન
રણદીપ હૂડા સલમાન ખાનના કોચનો રોલ નિભાવી રહ્યા છે.

સુલતાન
સલમાન ખાનના રોલ વિશે વાત કરવામાં આવે તો તેમને ખૂબ જ મહેનત કરી છે આ ફિલ્મમાં અને મુશ્કિલ રોલ કર્યો છે.

સુલતાન
એક્ટિંગની વાત કરવામાં આવે તો સુલતાનમાં સલમાન ખાન, અનુષ્કા શર્મા અને રણદીપ હૂડા ની એક્ટિંગ ખૂબ જ સુંદર છે.

સુલતાન
સુલતાન ફિલ્મ ફેમિલી ઑડિયન્સને પણ ખૂબ જ પસંદ પડશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
