Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : સન્નીએ ચોર્યો શાંતિનો લુક! બીજા ચોરો પણ છે!

મુંબઈ, 8 ફેબ્રુઆરી : મિત્રો આ કોઈ નવી વાત નથી કે બૉલીવુડ સુંદરઓએ એક સરખા કપડા પહેલી વાર પહેર્યા હોય. સામાન્ય રીતે ઇવેંટ અને પાર્ટીઓમાં અભિનેત્રીઓના મેક-અપ અને કપડા એક-બીજા સાથે મૅચ કરી જતા હોય છે. ઝડપાયાબાદ સુંદરીઓ જવાબ આપતી હોય છે કે આવું ભૂલમાં થઈ ગયું છે, પરંતુ પછી કહાણી કોઈ ઓર જ સામે આવે છે. આવું અભિનેત્રીઓ જાણીજોઈને કરે છે પબ્લિસિટી મેળવવા માટે. આવો જ કિસ્સો સામે આવ્યો છે સન્ની લિયોનનો.

જાણવા મળે છે કે સન્ની લિયોને પોતાની આવનાર ફિલ્મ રાગિણી એમએમએસ 2માં પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઇટના પોઝ અને લુકને કૉપી કર્યું છે. એવી અફવા છે કે સન્ની અને શાંતિ વચ્ચે હંમેશા કોલ્ડ વૉર ચાલે છે. થોડાક દિવસ અગાઉ શાંતિ ડાયનામાઇટ બૉલીવુડમાં આવવાના સમાચાર હતાં અને તેથી સન્ની લિયોન થોડાક અસલામત અનુભવતા હતાં. સન્ની લિયોન અને શાંતિ ડાયનામાઇટ બંને પોર્ન ઇન્ડસ્ટ્રીની દેણ છે.

સન્ની લિયોન આજકાલ એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મ અંગે ચર્ચામાં છે. ફિલ્મના પોસ્ટર પર સન્નીએ તેવી જ રીતે ટૂ-પીસ ધરાવતી તસવીર પડાવી છે કે જેવી રીતે શાંતિ ડાયનામાઇટે પ્લેબૉય મૅગેઝીનના કવર પેજ માટે પડાવી હતી. એમ તો સન્ની હમેશા કહે છે કે તેઓ કોઈની સાથે સ્પર્ધા નથી કરતાં, પણ શાંતિનું નામ લેતા જ તેઓ મૌન થઈ જાય છે.

ચાલો આજે આપને બતાવીએ સુંદરીઓના ડ્રેસ મૅચ :

ઐશ-યૂડ્રે

ઐશ-યૂડ્રે

ડ્રેસ નકલ કરનારાઓમાં ઐશ્વર્યા રાયનો પણ સમાવેશ થાય છે. તેમણે યૂડ્રે હેપબર્નના ડ્રેસની કૉપી કરી છે.

ઐશ-દીપિકા

ઐશ-દીપિકા

ઐશને પોતાની આદર્શ ગણતા દીપિકા પાદુકોણે તેમના લુકને કૉપી કરવામાં પાછળ નથી રહેતાં.

દીપિકા-કૅટ

દીપિકા-કૅટ

દીપિકા સામાન્ય રીતે કૅટ હડસનની નકલ કરતા ઝડપાયાં છે.

દીપિકા-જેની

દીપિકા-જેની

બંને તસવીરોથી અનુમાન કરી શકાય કે બૉલીવુડ-હૉલીવુડ બંને જ એક-બીજાની કૉપી કરે છે.

દીપિકા-કેલ

દીપિકા-કેલ

દીપિકા પર લાગે છે કે હૉલીવુડની અસર કંઇક વધુ જ છે. એટલે જ તોએ નકલ કરે છે.

દીપિકા-લૅડી

દીપિકા-લૅડી

દીપિકાએ તો લૅડી વિક્ટોરિયાને પણ કૉપી કરી છે.

દીપિકા-જો

દીપિકા-જો

બંનેની ડ્રેસ અહીં પણ એક સરખી જ છે.

દીયા-દીપિકા

દીયા-દીપિકા

એક જ પાર્ટી ઇવેંટમાં દીપિકા પાદુકોણે અને દીયા મિર્ઝા સરખા કપડામાં દેખાય છે.

જૅકલીન-એસ્લે

જૅકલીન-એસ્લે

નકલ કરનારાઓમાં જૅકલીન ફર્નાન્ડીઝ પણ પાછળ નથી.

જેનિફર-દીપિકા

જેનિફર-દીપિકા

દીપિકાએ જેનિફર લોપેઝને પણ નથી છોડી.

જૂલી-દીપિકા

જૂલી-દીપિકા

જૂલી બર્મન અને દીપિકાએ એક-બીજાની કૉપી કરી.

કંગના-એમ્મા

કંગના-એમ્મા

એક સરખા લુકમાં કંગના રાણાવત અને એમ્મા સ્ટોન.

કરીના-જૅકલીન

કરીના-જૅકલીન

એક સરખા લુકમાં કરીના કપૂર અને જૅકલીન ફર્નાન્ડીઝ.

કેલી-દીપિકા

કેલી-દીપિકા

દીપિકાનો નકલ કરવાનો વધુ એક અંદાઝ.

પ્રીતિ-કિમ

પ્રીતિ-કિમ

પ્રીતિ ઝિંટા અને કિમ કાર્દશિયન. બંને હૉટ બેબે સફેદ રંગને પણ હૉટ બનાવી દીધું.

પ્રિયંકા-ફ્રેડા

પ્રિયંકા-ફ્રેડા

પ્રિયંકા ચોપરા અને ફ્રેડા પિન્ટો. બંને એક સરખા લુકમાં હસીન લાગે છે.

શિલ્પા-દીપિકા

શિલ્પા-દીપિકા

દીપિકાએ તો શિલ્પા શેટ્ટીને પણ ન છોડી. એક સરખા લુક છે બંનેના.

સોનાક્ષી-બિપાશા

સોનાક્ષી-બિપાશા

સોનાક્ષી સિન્હા અને બિપાશા બાસુની કાયા ભલે અલગ હોય, પણ પસંદ તો સરખી જ લાગે છે.

સોનમ-દીપિકા

સોનમ-દીપિકા

સોનમ કપૂર અને દીપિકા પાદુકોણે વચ્ચે રીયલ લાઇફમાં તો સ્પર્ધા છે, પણ બંનેની પસંદ મળતી આવે છે.

સોનમ-દીતા

સોનમ-દીતા

નકલ કરવામાં સોનમ પણ પાછળ નથી.

કરીના-દીપિકા

કરીના-દીપિકા

એમ તો કરીના-દીપિકા એક-બીજાને પસંદ નથી કરતી, પણ બંનેના લુક સરખા છે.

સન્ની-શાંતિ

સન્ની-શાંતિ

રાગિણી એમએમએસ 2માં સન્ની લિયોને પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઇટના તે લુકની કૉપી કરી છે કે જે શાંતિએ પ્લેબૉય મૅગેઝીનના કવર પેજ માટે અપનાવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X