'લીલા'માં કંઇક આવા અંદાજમાં દેખાશે સન્ની લિયોન
અત્યાર સુધી આપે સન્ની લિયોનને ઘણા બધા અંદાજમાં જોઇ હશે. પરંતુ પોર્ન સ્ટારમાંથી બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવી રહેલી સન્ની લિયોન પોતાની આવનારી ફિલ્મ 'લીલા'માં કંઇક જુદા જ અંદાજમાં જોવા મળશે. સન્ની લિયોને અત્યાર સુધી જિસ્મ, મર્ડર 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લીલામાં સન્ની નવા અંદાજમાં એક આઇટમ સોંગ કરી રહી છે. જેમાં તે એશ્વર્યા રાયના 'ઢોલી તારો' ગીત પર ડાંસ કરતી દેખાશે.
જુઓ સન્ની લિયોનના ઠૂમકા તસવીરોમાં...

Sunny Leone
જુઓ સન્ની લિયોનના ઠૂમકા તસવીરોમાં

Sunny Leone
અત્યાર સુધી આપે સન્ની લિયોનને ઘણા બધા અંદાજમાં જોઇ હશે.

Sunny Leone
પોર્ન સ્ટારમાંથી બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવી રહેલી સન્ની લિયોન પોતાની આવનારી ફિલ્મ 'લીલા'માં કંઇક જુદા જ અંદાજમાં જોવા મળશે

Sunny Leone
સન્ની લિયોને અત્યાર સુધી જિસ્મ, મર્ડર 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Sunny Leone
લીલામાં સન્ની નવા અંદાજમાં એક આઇટમ સોંગ કરી રહી છે. જેમાં તે એશ્વર્યા રાયના 'ઢોલી તારો' ગીત પર ડાંસ કરતી દેખાશે.

Sunny Leone
અત્યાર સુધી આપે સન્ની લિયોનને ઘણા બધા અંદાજમાં જોઇ હશે. પરંતુ પોર્ન સ્ટારમાંથી બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવી રહેલી સન્ની લિયોન પોતાની આવનારી ફિલ્મ 'લીલા'માં કંઇક જુદા જ અંદાજમાં જોવા મળશે.

Sunny Leone
સન્ની લિયોને અત્યાર સુધી જિસ્મ, મર્ડર 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લીલામાં સન્ની નવા અંદાજમાં એક આઇટમ સોંગ કરી રહી છે. જેમાં તે એશ્વર્યા રાયના 'ઢોલી તારો' ગીત પર ડાંસ કરતી દેખાશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
