SHOCK: સની લિયોન ડાયરેક્ટર વિરૂદ્ધ કરશે પોલીસ ફરિયાદ

કેટલાક વર્ષો પહેલા રામ ગોપાલ વર્માએ "મે માધુરી દિક્ષીત બનના ચાહતી હું" ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ડાન્સ પર આધારિત હતી. અને હવે વર્ષો બાદ ડાયરેક્ટર કાંતિ શાહ "મે સની લિયોન બનના ચાહતી હું" ફિલ્મ બનાવવા માંગે છે.

ચોખ્ખી વાત એ છેકે આ નામ સની લિયોનને નથી ગમ્યુ અને હવે સની લિયોન તેમજ તેનો પતિ આ ડાયરેક્ટર વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનું મન બનાવી ચૂક્યા છે. ફિલ્મનું નામ સની લિયોનની પરમિશન વગર જ રાખી દેવામાં આવ્યું છે. જણાવી દઇએ કે આ ફિલ્મ એક વર્જિન છોકરીની સ્ટોરી પર આધારિત છે, જે ટોપ એડલ્ટ સ્ટાર બનવા માંગે છે.

તો કાંતિ શાહ પણ બી ગ્રેડ ફિલ્મોના ડાયરેક્ટર છે. જેમણે પ્યાસા હેવાન, MMS કાંડ, ગુંડા, સપના કી જવાની જેવી ફિલ્મો બનાવી છે. જી હા, જ્યારે હવે સની લિયોનને પ્રભુ દેવા અને કરન જોહર જેવા ડાયરેક્ટર્સ કાસ્ટ કરી રહ્યાં છે, ત્યારે સની ક્યારેય એવુ નહીં ઇચ્છેકે તેના નામનો ખોટો ઉપયોગ થાય. હવે આગળ શું થાય છે, તે તો આગામી સમયમાં જ ખબર પડશે પણ ત્યાં સુધી જોઇએ કે આગામી સમયમાં સનીની કઇ ફિલ્મો રિલીઝ થઇ રહી છે.

મસ્તીજાદે

મસ્તીજાદે

સની લિયોન, વીરદાસ અને તુષાર કપૂર અભિનીત ફિલ્મ મસ્તીજાદે આ વર્ષે જ રિલીઝ થઇ રહી છે.

વન નાઇટ સ્ટેન્ડ

વન નાઇટ સ્ટેન્ડ

સની લિયોન અને તનુજ વિરમાનીની આ ફિલ્મ 2016ના શરૂઆતના મહિનામાં રિલીઝ થશે.

બેમાન લવ

બેમાન લવ

સની લિયોન અને રજનીશ દુગ્ગલની આ ફિલ્મ 2015ના અંત સુધીમાં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે.

ટીના ઔર લોલો

ટીના ઔર લોલો

સની લિયોન અને કરીશ્મા તન્નાની આ ફિલ્મ એક્શન થ્રીલર હશે. ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ નથી થઇ પણ આશા છેકે આ ફિલ્મ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઇ જશે.

સિંઘ ઇઝ બ્લીંગ

સિંઘ ઇઝ બ્લીંગ

પ્રભુદેવાની આ ફિલ્મમાં સનીએ કેમિયો કર્યો છે. અક્ષય કુમાર, એમી જેક્સન, અને લારા દત્તા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

યે દિલ હૈ મુશ્કિલ

યે દિલ હૈ મુશ્કિલ

કરન જોહરે પણ ફિલ્મ યે દિલ હૈ મુશ્કિલ માટે સનીને સાઇન કરી છે. ફિલ્મમાં સની કેમિયો કરશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા, અને ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X