Video:- હૉટ એન્ડ ફીટ સની લિયોન...પરફેક્ટ બોડીનું આ છે રહસ્ય
સની લિયોન એક વર્ક આઉટ સોન્ગમાં જોવા મળી રહી છે. જી હા, સનીની પરફેક્ટ ફીટ બોડીનું રહસ્ય તમને આ વિડીયોમાં જોવા મળશે. આ હોટ ફિટનેસ સોન્ગમાં સની જીમ ગયા વગર જ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. વર્કઆઉટની સાથે રીમેક સોન્ગ પણ ચાલી રહ્યું છે.

આ ગીતને ટાઇમ્સ વેલનેસે રીલિઝ કર્યું છે. જેમાં રવેલ અને રીમી નેકે અવાજ આપ્યો છે. સની લીયોને આ સેક્સી વર્કઆઉટ સોન્ગની લીંકને ટ્વીટર પર શેર કરી છે. અમે તમને જણાવી દઈએ કે સનીએ પોતાની ફિટનેસ ડીવીડી લોન્ચ કરી છે. જેનું ટાઈટલ છે "સુપર હોટ સની મોર્નીગ્સ" જેમાં તેમણે ફીટ રહેવાની ટીપ્સ પણ આપી છે.












Click it and Unblock the Notifications
