For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરબામાં સન્નીને આમંત્રણ મુદ્દે પલસાણામાં વિવાદ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ઑક્ટોબર : બિગ બૉસ દ્વારા ફિલ્મી દુનિયામાં પ્રવેશનાર પોર્ન સ્ટાર સન્ની લિયોન મુ્દે હાલ ગુજરાતના એનઆરઆઈ ગામ પલસાણામાં વિવાદ ઊભો થઈ ગયો છે.

Sunny leone

હકીકતમાં આ એનઆરઆઈ ગામમાં દર વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેમાં કોઈ સેલિબ્રિટીને બોલાવવામાં આવે છે. આ વખતે ગરબાના કાર્યક્રમમાં સન્ની લિયોનને આમંત્રણ આપવામાં આવ્યું છે અને એ પણ સમાચાર છે કે સન્નીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

આ જ કારણે પલસાણામાં વિવાદ ઊભો થયો છે. આયોજકોનું એક જૂથ સન્નીના આગમનની વિરુદ્ધ છે. તેને લાગે છે કે ગરબા જેવા ધાર્મિક આયોજનમાં કોઈ પોર્ન સ્ટારે ન આવવું જોઇએ. આપને જણાવી દઇએ કે સન્નીનો આવવાનું કાર્યક્રમ 20મી ઑક્ટોબર છે.

સન્ની અંગે માહિતી ધરાવતાં લોકોનું કહેવું છે કે તેઓ તો ઘણા લાંબા વખતથી ફૅમિલી ગર્લ બનવા માંગે છે. તેથી તેમણે ગરબા કાર્યક્રમનું આમંત્રણ તરત સ્વીકારી લીધું. પરંતુ વિવાદ ઊભો થતો જોઈ નથી લાગતું કે સન્ની સરળતાપૂર્વક ગરબામાં શામેલ થઈ શકશે.

English summary
Adult Star Sunny Leone is going to participate in 'Garba dance' in a village Palsana of Surat But villagers Unhappy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X