Pics : સન્ની લિયોનના મોસ્ટ પૉપ્યુલર Hottest ગીતો

મુંબઈ, 18 જૂન : પોતાની સેક્સી ફિલ્મ રાગિણી એમએમએસ 2 દ્વારા બૉલીવુડમાં સન્ની લિયોન છવાઈ ગયાં છે. સન્ની લિયોન આ સફળતા બાદ એક પછી એક ફિલ્મો સાઇન કરતા જાય છે. કોઈએ સપનામાં પણ નહોતુ વિચાર્યું કે એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાંથી આવનાર એક સ્ત્રી બૉલીવુડમાં આમ સ્વીકાર્ય બની જશે.

સન્ની લિયોન એક પછી એક ફિલ્મો અને આયટમ સૉંગ દ્વારા બૉલીવુડમાં મોસ્ટ પૉપ્યુલર અભિનેત્રી બની ગયાં છે. સન્નીની આ સફળતામાં તેમના પતિ ડૅનિયલ વેબરનો પણ મહત્વનો ફાળો છે કે જેઓ ઇચ્છે છે કે સન્ની રણબીર કપૂર સાથે કામ કરે. પોતાની આગામી ફિલ્મ લીલામાં સન્ની રૉયલ પ્રિંસેસના રોલમાં છે. બૉબી ખાન દિગ્દર્શિત-લિખિત લીલા ફિલ્મમાં 9 ગીતો છે.

ચાલો હાલ તો આપને બતાવીએ સન્ની લિયોનના હૉટેસ્ટ પૉપ્યુલર બૉલીવુડ સૉંગ્સ :

બૅબી ડૉલ-રાગિણી એમએમસ 2

બૅબી ડૉલ-રાગિણી એમએમસ 2

આ ગીત શાનદાર રીતે હિટ થયું છે અને લોકોની જીભે ચઢી ગયું છે.

સાડી વાલી ગર્લ-ગિરીક અમાન

સાડી વાલી ગર્લ-ગિરીક અમાન

જોકે ગીત હકીકતમાં બૅડ છે, પરંતુ વીડિયો બ્યુટીફુલ છે. સન્નીને થૅંક્સ કહેવા જેવું છે.

ચાર બોતલ વોડકા-રાગિણી એમએમએસ 2

ચાર બોતલ વોડકા-રાગિણી એમએમએસ 2

આ વધુ એક પૉપ્યુલર ગીત છે કે જેના માટે યો યો હની સિંહને થૅંક્સ કહેવુ જોઇએ.

કભી જો બાદલ બરસે-જૅકપૉટ

કભી જો બાદલ બરસે-જૅકપૉટ

સન્ની લિયોન આ ગીતમાં હૉટ-એન-અગલી દેખાય છે. બીજુ કંઈ કહી શકાય નહીં.

ફુલ ઝોલ-જૅકપોટ

ફુલ ઝોલ-જૅકપોટ

સન્ની લિયોનની હાજરી માત્રથી આ ગીત મ્યુઝિક ચાર્ટ્સમાં કન્ની-સન્ની બની ગયુ છે.

અભી અભી-જિસ્મ 2

અભી અભી-જિસ્મ 2

સાંભળવામાં ખૂબ જ કર્ણપ્રિય ગીત છે આ.

યે જિસ્મ-જિસ્મ 2

યે જિસ્મ-જિસ્મ 2

જિસ્મ 2નું વધુ એક હૉટ ગીત.

ઇશ્ક ભી કિયા રે મૌલા-જિસ્મ 2

ઇશ્ક ભી કિયા રે મૌલા-જિસ્મ 2

હૃદયસ્પર્શી ગીત.

મૈંને ખુદ કો-રાગિણી એમએમએસ 2

મૈંને ખુદ કો-રાગિણી એમએમએસ 2

ઇશ્ક ભી કિયા રે મૌલા-જિસ્મ 2
હૃદયસ્પર્શી ગીત.

લૈલા તેરી લે લેગી-શૂટઆઉટ એટ વડાલા

લૈલા તેરી લે લેગી-શૂટઆઉટ એટ વડાલા

આ સન્ની લિયોનનું ખૂબ જ શાનદાર આયટમ સૉંગ હતું કે જે તેમના માટે ભાગ્યશાળી સાબિત થયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X