S A W : જુઓ સન્ની લિયોનનો લૈલા અવતાર
મુંબઈ, 19 માર્ચ : એકતા કપૂરની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ પોતાના મૂળ કથાનક કરતાં તેમાં મૂકવામાં આવેલ આયટમ સૉંગના કારણે વધુ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાનું બબલા બદમાશ હૈ... આયટમ સૉંગ રિલીઝ થઈ ચુક્યું છે, તો ફિલ્મના બીજા આકર્ષણ છે હૉટ અને ગ્લૅમરસ અભિનેત્રી સન્ની લિયોન.
મળતી માહિતી પ્રમાણે શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં સન્ની લિયોને દેશી લૈલાનો અવતાર ધર્યો છે. તેમણે ફિલ્મમાં ખૂબ જ તડક-ભડક વાળું આયટમ સૉંગ કર્યું છે. તે પણ ચણિયા-ચોળી પહેરીને. આ ગીતને પડદા ઉપર તુષાર કપૂર તથા જ્હૉન અબ્રાહમ ઉપર ફિલ્માવવામાં આવશે. આ ગીતની ખાસિયત એ છે કે તેમાં તુષાર કપૂર પોતાના જમ્પિંગ જૅક પપ્પા જિતેન્દ્રની જેમ પીટી ડાંસ કરતાં નજરે પડનાર છે.
આવો તસવીરોમાં જોઇએ એસ. એ. ડબ્લ્યૂ.માં સન્ની લિયોનનો દેશી લૈલાનો અવતાર.

સન્ની લિયોનનો દેશી લૈલા અવતાર
શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં સન્ની લિયોનનો દેશી લૈલા અવતાર. ચણિયા-ચોળીમાં સજ્જ સન્ની લિયોન સાથે તુષાર કપૂર પણ દેખાય છે. કહે છે કે આ ગીતમાં તુષારે પોતાના પિતા જિતેન્દ્રની જમ્પિંગ જૅક ડાંસ કરવાનો પ્રયત્ન કર્યો છે.

સન્ની લિયોનનો દેશી લૈલા અવતાર
શૂટઆઉટ એટ વડાલા ફિલ્મના સેટ ઉપર દિગ્દર્શક સંજય ગુપ્તા, સન્ની લિયોન અને અહમદ ખાન.

સન્ની લિયોનનો દેશી લૈલા અવતાર
શૂટઆઉટ એટ વડાલા ફિલ્મના સેટ ઉપર તુષાર કપૂર, સન્ની લિયોન તથા જ્હૉન અબ્રાહમ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
