For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે બિકનીમાં સની લિયોનીએ બીચ પર કંઇક આમ કર્યું ત્યારે!

|
Google Oneindia Gujarati News

સની લિયોનીની હાલમાં પાંચેય આંગળી ઘીમાં છે. ફોટોશૂટ હોય કે એડ હોય કે પછી વાત મૂવીની હોય સની લિયોનીના નામનો તડકો લાગતા જ તે વસ્તુ આપો આપ હિટ થઇ જાય છે. અને એ જ તો કારણ છે કે ધણા ફિલ્મ ડાયરેક્ટરો અને એડ નિર્માતાઓ પોતાની ફિલ્મો અને પ્રોડેક્ડનું પ્રમોશન સની લિયોની જોડે જ કરાવવું પસંદ કરે છે.

ત્યારે જ્યારે એક એડ માટે સની લિયોનીએ હોટ બિકનીમાં દરિયા કિનારે પોતાની કાતિલ અદાઓ અને કામણગારી કાયાને બતાવી ત્યારે આ એડ અણધારી સફળતા મેળવી લીધી. ત્યારે સની લિયોનીની કેટલીક ખાસ હોટ બિકની તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

હોટ બિકનીમાં કૂલ સની

હોટ બિકનીમાં કૂલ સની

સુંદર દરિયા કિનારે પાણીમાં લથપથ ભંજાયેલી સની લિયાનીને જોઇને પેલું ગીત યાદ આવે છે સમુંદર મેં નહા કે ઔર ભી નમકિન હો ગઇ હો.

બિચ બ્યુટી

બિચ બ્યુટી

બિચ બ્યુટી બનેલી સની લિયોનીએ કંઇક આ રીતે બતાવી તેની કામણગારી કાયાને.

અદાઓ

અદાઓ

એક વાત તો છે જ્યારે વાત કાતિલ અદાઓની હોય છે ત્યારે સની લિયોનીના તોલે કોઇ નથી આવી શકતું.

સની

સની

તો જરા પાણી ભંજાયેલી સની લિયોનીના આ કાતિલ અંદાજને તો જુઓ.

અંગડાઇ

અંગડાઇ

અંગડાઇ લઇને સની લિયોની કરી રહી છે એક એડનું શુટિંગ

બિકની

બિકની

જે માટે તેણે વાઇટ બિકની અને લાઇટ વાદળી ટ્રાન્સપર્ન્ટ ટોપમાં કંઇક આમ બતાવી પોતાની કાતિલ અદાઓ.

સની લિયોની

સની લિયોની

સની લિયોની એક જાણીતી કોન્ડમ કંપનીના એડ શૂટ માટે પોતાનો બિકની અવતાર બતાવ્યો હતો.

રેત સાથે

રેત સાથે

સાથે જ આ એડમાં સની કંઇક આ રીતે રેતમાં રમી રહી હતી.

બિકની બેબ

બિકની બેબ

જો કે આ પહેલા પણ અનેક વાર સની લિયોની તેનો બિકની અવતાર બતાવી ચૂકી છે.

બિકની

બિકની

જો કે જ્યારે જ્યારે સની લિયોની બિકનીમાં પોતાની કામણગારી અદાઓને બતાવે છે લોકોને ખૂબ જ કામણગારી લાગે છે.

સની લિયોની

સની લિયોની

જો કે એક વાત તો માનવી પડશે કે સની લિયોનીનું નામ જ કાફી છે. તેના નામ સાથે વસ્તુને હિટ થવાની સ્યોર શોર્ટ ગેરેટી છે.

ક્યૂટ

ક્યૂટ

તો આ ફોટોમાં સની લિયોની લાગી રહી છે ક્યૂટ અને બબલી.

English summary
Sunny Leone is an Indo-Canadian actress, businesswoman and model. Sunny Leone Latest Ad Shooting Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X