OMG : સન્નીના અંડરવિયર્સ પણ નથી છોડતાં લોકો...

મુંબઈ, 29 જાન્યુઆરી : આશ્ચર્ય થયું ને શીર્ષક વાંચીને? પણ આ હકીકત છે કે એડલ્ટ સ્ટારમાંથી બૉલીવુડ અભિનેત્રી બનેલા સન્ની લિયોનના અંડરવિયર અને બ્રાની ચોરી થઈ ગઈ છે. એકતા કપૂરની ફિલ્મ રાગિણી એમએમએસ 2ના શૂટિંગ વખતે એક વિચિત્ર વાત સામે આવી. સન્નીએ ફિલ્મના એક દૃશ્યમાં મોંઘી અને ડિઝાઇનિંગ લિંગરી પહેરવાની હતી, પણ સન્ની તે પહેરત, તો પહેલા જ તેમની લિંગરી જ સેટ ઉપરથી ગાયબ થઈ ગઈ.

સન્નીના અંડરવિયર્સ ચોરી થતા સેટ ઉપર ખળભળાટ મચી ગયો કે આખરે સન્નીની લિંગરી કોણ ચોરી શકે? પરંતુ ઘણી શોધખોળ છતાં લિંગરી નહીં મળી અને પ્રોડક્શન ટીમે બમણી કિંમતે બીજી લિંગરી ઑર્ડર કરવી પડી. જોકે આ બનાવ બાદ સેટ ઉપર સલામતી બંદોબસ્ત વધારી દેવાયો છે.

નોંધનીય છે કે સન્ની લિયોને જિસ્મ 2 ફિલ્મ દરમિયાન પોતાની લિંગરીની હરાજી કરી હતી. સન્ની લિયોન અંગે કહેવાય છે કે તેઓ પોતાના આઉટફિટ કરતાં વધુ પૈસા લિંગરી ઉપર ખર્ચે છે. તેથી જો તેમની લિંગરી ખોવાઈ ગઈ હો, તો કોઇએ આશ્ચર્ય કરવા જેવું નથી. રાગિણી એમએમએસ 2 એક હૉરર મૂવી છે કે જે લેસ્બિયન રિલેશન પર આધારિત છે. ફિલ્મમાં સન્ની લિયોન સાથે સંધ્યા મૃદુલ નજરેપડવાનાં છે. ફિલ્મ માટે સન્નીએ બૉડી ડબલનો પ્રયોગ કર્યો નથી.

ચાલો જોઇએ સન્ની લિયોનની ખાસ તસવીરી ઝલક :

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

તસવીરોમાં સન્ની લિયોન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X