ઇંટરનેટ પર સૅન્ડી સાબિત થતી સન્ની લિયોન

મુંબઈ, 31 ઑક્ટોબર : પોર્ન સ્ટાર સન્ની લિયોનને એક બાજુ ફિલ્મ અભિનેતા અભય દેઓલે બૉલીવુડની જરૂરિયાત ગણાવી છે, તો બીજી બાજુ ઇન્ટરનેટ પર સન્નીને સર્ચ કરવું ખતરાથી ખાલી નથી. હવે આપ વિચારતાં હશો કે અમે આ શું કહી રહ્યાં છે, પણ આ સાચું છે.

Sunny Leone

હકીકતમાં હાલ ઇન્ટરનેટ પર સન્ની લિયોન નામનો વાયરસ ફરી રહ્યો છે. જેમ સન્નની તસવીર ઉપર લોકો ક્લિક કરે કે આ વાયરસ લોકોની સિસ્ટમ તેમજ લૅપટૉપમાં ઘુસી જાય છે અને યૂઝર્સના તામ દસ્તાવેજો ટ્રૅક કરી લે છે.

આ વાતનો ખુલાસો મૅકફીએ કર્યું છે. તેના જણાવ્યા મુજબ લોકો સન્નીને સર્ચ કરતાં-કરતાં ઘાતક પોર્ન સાઇટ્સ પર પહોંચી જાય છે કે જે તેમનું બૅન્ડ વગાડી દે છે. સન્નીને આ બાબતમાં 9.95 પર્સન્ટાઇલ નંબર મળ્યાં છે.

આ અગાઉ આ ખિતાબ કૅટરીના કૈફના નામે હતો અને બીજા નંબરે કરીના કપૂર હતાં, પરંતુ આ વખતે સન્નીએ તમામને પાછા પાડી દીધાં. આ રમતમાં પ્રિયંકા ચોપરા તથા બિપાશા બાસુ, વિદ્યા બાલન, દીપિકા પાદુકોણે, પૂનમ પાન્ડે તથા ઐશ્વર્યા રાયનો સમાવેશ થાય છે કે જેમના મોહપાશમાં લોકો વાયરસના ભોગ બની રહ્યાં છે.

આ વાયરસના કારણે સન્ની દીવાના બહુ જ આઘાતમાં છે. બિચારા સન્નીને શોધતાં-શોધતાં પોતાનું ઘણું બધું ગુમાવી બેસે છે. તેથી આગળથી આપમાંથી કોઈ પણ બૉલીવુડની કાતિલ હસીનાઓને શોધો, તો જરા સંભાળીને શોધજો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X