Pics: પરિવાર સાથે સની લિયોને આવી રીતે રમી હોળી
Pics: પરિવાર સાથે સની લિયોને આવી રીતે રમી હોળી
સની લિયોને પરિવાર સાથે ધુમ હોળી રમી અને તેની તસવીરો પણ ખુબ શાનદાર છે. સની લિયોન પોતાના ત્રણેય બાળકો સાથે રંગો અને પાણીની સાથે મસ્તી કરતી જોવા મળી. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સનીના ત્રણેય બાળકો- નિશા કૌર વેબર, એશર સિંહ વેબર અને નોઆ સિંહ વેબર પણ આ તસવીરોમાં ખુબ પ્યારા લાગી રહ્યા છે. અહીં જુઓ સની લિયોનીની હોળી તસવીરોમાં...
હોળીના અવસર પર આખો પરિવાર સફેદ રંગના વસ્ત્રોમાં જોવા મળ્યો. ઉલ્લેખનીય છે ક આ વર્ષે કોરોના વાયરસને પગલે ભારે સાવધાની સાથે હોળી રમી રહ્યા છે અને બીજાઓને પણ સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. અહીં જુઓ સની લિયોનની બહુ સુંદર તસવીરો...

Aww
પોતાના દીકરા સાથે સની લિયોન. સની લિયોન રંગોમાં ડેબૂલી જોવા મળી રહી છે.

હસમુખ અને ચંચલ
સની લિયોન રંગોની સાથે કેટલી મસ્તી કરી રહી છે તે તમે અહીં તસવીરમાં જ જોઈ શકો છો.

બધા સાથે હોળી મનાવી
આખા પરિવાર સાથે સની લિયોનીએ હોળી રમી. તેમના આખા પરિવાર સાથેની તસવીર..

રંગીન
સની લિયોન અને ડૈનિયલ વેબરની વધુ એક સુંદર તસવીર

રંગોમાં ડૂબ્યા છોટે સરકાર
સની લિયોનના છોટે સરકાર રંગોમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
