સન્નીએ Beach પર કર્યું Hot ફોટોશૂટ, તો પતિ સાથે માણી રંગીન વિદેશી સફર
મુંબઈ, 17 ઑક્ટોબર : હૉટ એન્ડ સિઝલિંગ સન્ની લિયોન વિશે બે સમાચારો છે. એક તો સન્નીએ બીચ ઉપર એક એડ ફિલ્મ માટે માદક ફોટોશૂટ કરાવ્યુ છે અને બીજું એ કે સન્નીએ પતિ ડૅનિયલ વેબર સાથે પણ આઉટિંગ કરી તેની તસવીરો પોસ્ટ કરી છે.
સન્ની લિયોનનો ભૂતકાળ તો પોર્ન સ્ટાર તરીકેનો છે, પરંતુ આજે સન્ની લિયોન બૉલીવુડ અભિનેત્રી બની ચુક્યા છે. જિસ્મ 2 સાથે કૅરિયર શરૂ કરનાર સન્નીની છેલ્લી ફિલ્મ રાગિણી એમએમએસ 2 સુપર હિટ રહી છે અને એટલે જ સન્નીને નવી-નવી ફિલ્મી ઑફરો જ નહીં, પણ એડ ઑફરો મળતી થઈ છે.
ચાલો તસવીરોમાં જોઇએ સન્નીનું એડ ફોટોશૂટ તથા પતિ સાથે આઉટિંગ :

દરિયા કિનારે સન્ની
સન્ની લિયોન થાઈલૅન્ડના દરિયા કિનારે શું કરી રહ્યા છે? જાણવા માટે આગળ ચાલો...

સ્કાય બ્લ્યુ સન્ની
સન્ની લિયોને એક એડ ફિલ્મનું બીચ ઉપર શૂટિંગ કર્યું. તેઓ સ્કાય બ્લ્યુ કૉટન શર્ટ પહેરેલા હતાં.

થાઈલૅન્ડ ખાતે શૂટિંગ
આ એડ ફિલ્મ માટે થાઈલૅન્ડ ખાતે શૂટિંગ કરવામાં આવ્યું.

પતિ સાથે સન્ની
સન્ની લિયોને પતિ ડૅનિયલ વેબર સાથે થાઈલૅન્ડ અને બૅંગકૉકની ટ્રિપ કરી. સન્નીએ ટ્વીટ કર્યું : "Me and @danielweber99 at Kings palace (sic)"

સન્ની સેલ્ફી
સન્ની લિયોને ઇંસ્ટાગ્રામ પર આ તસવીર મોર પિક તરીકે પોસ્ટ કરી છે.

હૉટ સન્ની લિયોન
સન્નીએ ટ્વીટ કર્યું, "Hanging poolside for mini vaca Bangkok!"

કિંગ્સ પૅલેસ
સન્ની લિયોને પોસ્ટ કર્યું, ‘આજે સવારે કિંગ્સ પૅલેસ ખાતે.'

મોર એન મોર
સન્ની લિયોન પોતાના ફૅન્સ માટે સતત તસવીરો શૅર કરતા રહે છે.

કિંગ્સ પૅલેસ
સન્નીએ ટ્વીટ કર્યું, "Such an amazing place"












Click it and Unblock the Notifications
