વીડિયો: પૂલમાં સની લિયોન સાથે આવી હરકત, મજાક ભારે પડ્યો
સની લિયોન સોશ્યિલ મીડિયાની વાયરલ ક્વીન છે. એટલા માટે તેનો ફોટો હોય કે વીડિયો બધું જ ખુબ જ ઝડપથી વાયરલ થઇ જાય છે.
સની લિયોન સોશ્યિલ મીડિયાની વાયરલ ક્વીન છે. એટલા માટે તેનો ફોટો હોય કે વીડિયો બધું જ ખુબ જ ઝડપથી વાયરલ થઇ જાય છે. આ વખતે પણ સની લિયોનનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સની લિયોન પોતાના મિત્રો સાથે ખુબ જ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.
સની લિયોન સ્વિમિંગ પૂલ પાસે બધા સાથે ડાન્સ કરી રહી છે. વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે સની લિયોન કોઈને કોઈ મસ્તીનો પ્લાન કરી રહી છે. આ પ્લાનિંગ હેઠળ તે મજાકિયા રીતે પોતાના એક સાથીને પાણીમાં ધકેલી દે છે. ત્યારપછી સનીને તેની મસ્તીનો જવાબ પણ તેના જ અંદાઝમાં મળ્યો.
ત્યારપછી બધા જ મિત્રોએ ભેગા થઈને સની લિયોનને પાણીમાં ધક્કો માર્યો. સનીનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો: બોલિવૂડની 10 અભિનેત્રીઓના ટોપલેસ ફોટોશૂટ, બધું જ દેખાયું

સની લિયોન
બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

પાણી-પૂરી
સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.

બેવડી નાગરિકતા
સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા છે.

બિગ બોસ સિઝન-5
વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

સનીની લાઇફ બદલાઇ ગઇ
સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી
વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

આઇટમ નંબર
સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ... તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.

બોલીવુડમાં યાત્રા
સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે, સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.

ખુલાસો
સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી. અને તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.

આમિર સાથે કામ
સની લિયોન બોલિવૂડમાં એટલી ફેમસ બની ચુકી છે કે આમિર ખાન થી લઈને શાહરુખ ખાન પણ તેની સાથે કામ કરવા માટે તૈયાર છે.

A લિસ્ટ અભિનેત્રી
સની લિયોન પહેલા એક એડલ્ટ સ્ટાર હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમા તેને બોલિવૂડમાં A લિસ્ટ અભિનેત્રી તરીકે પોતાની જગ્યા બનાવી છે.












Click it and Unblock the Notifications
