• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સની લિયોન હવે લોકોની સિગરેટ છોડાવશે

By Desk
|
Google Oneindia Gujarati News

સની લિયોન આપણે કોન્ડોમની એડ માં તો ખુબ દેખાઈ, પરંતુ હવે સની લિયોન એક નવી એડમાં દેખાવા જઈ રહી છે તે પણ સિગરેટ છોડાવવાની એડ માં. સની લિયોનનો આ નવો અવતાર લોકોને ખુબ જ પસંદ પડશે.

સની લિયોની છે બોલીવૂડની બ્યૂટીફૂલ અને સૌથી હોટેસ્ટ અભિનેત્રી. સની લિયોની હાલમાં ટીના અને લોલો અને બેઇમાન લવના જેવી ફિલ્મોના શૂંટિગમાં વ્યસ્ત છે. હાલ માં જ સની લિયોન મસ્તીજાદે ફિલ્મમાં દેખાઈ હતી.

સન્ની લિયોન એક પોર્ન સ્ટાર છે અને હાલ ભારતમાં રહી બૉલીવુડ ફિલ્મો કરે છે. સન્ની લિયોન અગાઉ હૉટ ફોટોશૂટ માટે જ જાણીતા હતાં. તો જુઓ સની લિયોનના નવા ફોટો જેમાં તે સિગરેટ છોડવાની અપીલ કરી રહી છે.

સની લિયોન

સની લિયોન

આ ફોટોશૂટમાં સની લિયોન પાક્કા દેશી લૂકમાં જોવા મળશે.

સની લિયોન

સની લિયોન

સની લિયોન ભલે દેશી લૂકમાં હોઈ પરંતુ તેની અદાઓ તો પહેલા જેવી જ રહશે હોટ અને સેક્સી.

સની લિયોન

સની લિયોન

આ ફોટોમાં સની લિયોન સિગરેટ છોડવાનો સંદેશ આપી રહી છે, કારણકે સિગરેટ એ તમારી આખરી ઈચ્છા બની શકે છે.

સની લિયોન

સની લિયોન

દેશી લૂકમાં સની લિયોનની માદક અદાઓ ભલ ભલાને કાયલ કરી શકે છે.

સની લિયોન

સની લિયોન

આ નાની એડ સિગરેટ છોડવામાં સંદેશ પર આધાર રાખે છે, એટલે આમ જોવા જઈએ તો લોકોને ચોક્કસ પસંદ તો પડશે જ.

સની લિયોન

સની લિયોન

જ્યારે વાત કાતિલ અદાઓની હોય છે ત્યારે સની લિયોનીના તોલે કોઇ નથી આવી શકતું.

સની લિયોન

સની લિયોન

સનીની આ ઘાયલ કરી દેતી અદાઓ હોશ ઉડાવી શકે.

સની લિયોન

સની લિયોન

આ એડમાં સની લિયોન બીજા ઘણા ચેહરા પણ જોવા મળશે.

English summary
Sunny Leone's Anti Smoking Commercial 11 Minutes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X