Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Photos: સની લિયોની સાથે બોલીવુડ કરી રહ્યું છે જબરદસ્તી!

[બોલીવુડ ગપસપ] સની લિયોની ભલે પોતાની એક્ટિંગથી લોકોનું દિલ એટલું જીતી શકી ના હોય, પરંતુ તે મહેનત કરી રહી છે અને આ ઇંડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમને પણ પહેલા એક્ટિંગ ન્હોતી આવડતી પરંતુ હવે આવડે છે. સની લિયોની પણ લગભગ એ જ લિસ્ટમાં દાખલ થવા જઇ રહી છે કારણ કે તે મહેનતી છે અને કામની કદર કરે છે.

પરંતુ હાલમાં જ એક ચર્ચિત વેબસાઇટને આપેલા ઇંટરવ્યૂમાં સની લિયોનીએ કંઇ ખોટુ નથી કર્યું પરંતુ બોલીવુડ છે કે તેમની સાથે જબરદસ્તી કરી રહ્યું છે.

આવો જોઇએ સૌથી બોલ્ડ અને સાચા સ્ટેટમેન્ટ...

બોલીવુડે નાખ્યું પ્રેશર

બોલીવુડે નાખ્યું પ્રેશર

બોલીવુડ તેમની પર પ્રેશર નાખી રહ્યું છે કે તે પોતાની એડલ્ટ ઇંડસ્ટ્રી અને તેની સાથે જોડાયેલ તમામ વાતો અંગે વાત ના કરે. આ તે બોલીવુડના ગાલ પર તમાચો છે જે એડલ્ટ કંટેટ પિરસે છે પરંતુ તે અંગે વાત કરવા નથી માંગતું.

બોલીવુડે કરી છે અલગ

બોલીવુડે કરી છે અલગ

મને હજી પણ બોલીવુડમાં એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે, જાણે કે હું કોઇ અજનબી દુનિયાથી આવી હોવ. ખુદના મિત્રો પરિવારએ પણ એક સમયે સાથ છોડી દીધો.

લોકો એક પોર્ન સ્ટારને જાણે છે

લોકો એક પોર્ન સ્ટારને જાણે છે

લોકો મને જાણતા જ નથી. તેઓ માત્ર પોર્ન સ્ટાર સની લિયોની અથવા તો એક્ટર સની લિયોનીને જાણવા માંગે છે.

હું બિલકૂલ અલગ છું

હું બિલકૂલ અલગ છું

કોઇ એ માનવા તૈયાર નથી કે એડલ્ટ ઇંડસ્ટ્રીમાં કામ કરતી યુવતીને પુસ્તકો વાંચવા અથવા મળતાવળુ પણ હોવું સારુ લાગી શકે છે.

મને કોઇનાથી કોઇ ફર્ક નથી પડતો

મને કોઇનાથી કોઇ ફર્ક નથી પડતો

જો હું દરેક વાત જે લોકો મારા વિશે બોલી રહ્યા છે, તેની પર ધ્યાન આપવા લાગી તો આજે અહીં ના હોત.. જ્યાં છું.

એક્ટર કે પોર્ન સ્ટાર બધું જ સરખું

એક્ટર કે પોર્ન સ્ટાર બધું જ સરખું

કોઇપણ ફોર્મમાં જો આપ ખુદને લોકોની સામે પિરસી રહ્યા છો તો આપ ખુદને તેમને સોંપી રહ્યા છો. બધું જ એક જ રીતે થયું. વેલ ડન સની...

મારી પાસે બિઝનેસ પ્લાન હતો

મારી પાસે બિઝનેસ પ્લાન હતો

રૂપિયા કમાવા માટે મારી પાસે બિઝનેસ પ્લાન પણ હતો અને એક દિમાગ પણ. અને મેં તે પ્લાન પર અમલ કર્યો એમાં ખોટું શું છે.

મીડિયા મને નીચી દેખાડી રહ્યું છે

મીડિયા મને નીચી દેખાડી રહ્યું છે

જ્યારે પણ હું કંઇક સારુ કરું છું અને વિચારું છું કે બે પગલા આગળ વધી ગઇ.. કોઇને કોઇક કંઇક એવું લખી નાખે છે કે હું ફરી નીચે પડી જાઉ છું.

મને મારા કામથી કોઇ શર્મ નથી

મને મારા કામથી કોઇ શર્મ નથી

જે કામે મને અહીં સુધી પહોંચાડી છે, તે કામને તેની ઓળખ આપવામાં મને કોઇ શરમ નથી.

એડલ્ટ ઇંડસ્ટ્રી દરેક સ્થળે હોય છે

એડલ્ટ ઇંડસ્ટ્રી દરેક સ્થળે હોય છે

જો કોઇ પોર્ન સ્ટાર છે તો એક એડલ્ટ ઇંડસ્ટ્રી પણ થઇ ગઇ. અને કોઇ પણ ઇંડસ્ટ્રી ખરીદદાર વગર ચાલી શકે નહીં.. તો પછી કેવી શરમ. હું બતાવીને કરું છું તો કોઇ કહ્યા વગર.

દરેકનું વન નાઇટ સ્ટેંડ છે

દરેકનું વન નાઇટ સ્ટેંડ છે

દરેકનું વન નાઇટ સ્ટેંડ હોય છે અને જો આ નામની ફિલ્મ બની રહી હોય તો આટલો હોબાળો શા માટે.

જોરદાર જવાબ

જોરદાર જવાબ

તમામ સ્ત્રીઓને સની લિયોનીએ કહ્યું હતું કે લેડીઝ હું આપના હસબન્ડને નથી મેળવા માંગતી, મારી પાસે પારો પતિ છે.

કામ કરવામાં શરમ

કામ કરવામાં શરમ

હું જાણુ છું કે ઇંડસ્ટ્રીમાં ઘણા એવા મેલ એક્ટર છે જે મારી સાથે સ્ક્રીન શેર કરવામાં ગભરાઇ રહ્યા હતા.

એક સેલિબ્રિટી બનવા માટે...

એક સેલિબ્રિટી બનવા માટે...

હાલમાં જ સ્પિલિટ્ઝવિલામાં એક કંન્ટેસ્ટેન્ટ દ્વારા ગેરવર્તણૂક કરાયા બાદ સનીએ જણાવ્યું કે હું એક સેલિબ્રિટી છું અને મને ખબર છે કે શું શું કરવું પડે છે તે બનવા માટે.

કેમ છે આ હોબાળો

કેમ છે આ હોબાળો

જોકે કમાલની વાત એ છે જે ઇંડસ્ટ્રી સની લિયોની સાથે ભેદભાવ રાખે છે, ત્યાં જ કેટરીનાને એ લિસ્ટની હીરોઇન માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X