Sizzles : મસ્તીઝાદેના નવા પોસ્ટરમાં Sunny With Lollypop!
મુંબઈ, 11 સપ્ટેમ્બર : સન્ની લિયોનની ફિલ્મ મસ્તીઝાદેના નિર્માતા-દિગ્દર્શક ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર અને ટીઝર વીડિયો બાદ હવે નવુ પોસ્ટર લઈને આવ્યા છે.
જોકે મસ્તીઝાદે ફિલ્મનું પહેલુ પોસ્ટર સન્ની લિયોનને લૈલા લેલે તરીકે ઇંટ્રોડ્યુસ્ડ કરતુ હતું, તો નવુ પોસ્ટર સન્નીને વધુ એક હૉટેસ્ટ અવતારમાં તે પણ લૉલીપૉપ સાથે રજૂ કરી રહ્યુ છે. સન્ની લિયોન પહેલી વાર સેક્સ-કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં લૈલા લેલે તરીકે દેખાવાના છે અને તેઓ પોતે પણ આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે.
છેલ્લે રાગિણી એમએમએસ 2 જેવી સફળ ફિલ્મમાં દેખાનાર સન્ની લિયોનના ફૅન્સને આ વખતે ડબલ મજા જોવા મળશે, કારણ કે ફિલ્મમાં સન્ની લિયોન ડબલ રોલમાં છે. સન્નીએ જણાવ્યુ હતું - મેં આ અગાઉ ક્યારેય એડલ્ટ કૉમેડી ફિલ્મ કે ડબલ રોલ નથી કર્યા. તેથી આ મારા માટે પહેલી વખત છે.
મસ્તીઝાદેનું દિગ્દર્શન મિલાપ ઝવેરી કરી રહ્યા છે કે જેઓ ગ્રાન્ડ મસ્તી ફિલ્મના દિગ્દર્શક હતાં. મસ્તીઝાદે ફિલ્મમાં સન્ની લિયોન ઉપરાંત વીર દાસ આદિત્ય ચોથિયા તરીકે, તુષાર કપૂર સન્ની કેલે તરીકે અને સન્ની લિયોન ડબલ રોલમાં લૈલા લેલે અને લિલી લેલે તરીકે જોવા મળશે.
ચાલો તસવીરો સાથે જાણીએ ફિલ્મ વિશે વધુ વિગતો :

પહેલુ પોસ્ટર
મસ્તીઝાદે ફિલ્મનું પહેલુ પોસ્ટર સન્ની લિયોનને લૈલા લેલે તરીકે ઇંટ્રોડ્યુસ્ડ કરતુ હતું,

બીજુ પોસ્ટર
મસ્તીઝાદે ફિલ્મનું નવુ પોસ્ટર સન્નીને વધુ એક હૉટેસ્ટ અવતારમાં તે પણ લૉલીપૉપ સાથે રજૂ કરી રહ્યુ છે.

પ્રીતિશ નંદીનું નિર્માણ
મસ્તીઝાદે ફિલ્મનું નિર્માણ પ્રીતિશ નંદી કમ્યુનિકેશન્સ કરશે. આ પ્રોડક્શનની છેલ્લી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફ્લૉપ રહી હતી.

મિલાપ ઝવેરીનું દિગ્દર્શન
મસ્તીઝાદે ફિલ્મનું દિગ્દર્શન મિલાપ ઝવેરી કરશે કે જેઓ અત્યાર સુધી ડાયલૉગ રાઇટર તરીકે જાણીતા રહ્યાં છે. મિલાપે મૈં તેરા હીરો, ગ્રાન્ડ મસ્તી તથા શૂટઆઉટ એટ વડાલાનું સ્ક્રીન પ્લે તથા ડાયલૉગ લખ્યાં છે.

મુશ્તાક શેખ સહાયક
ડાયલૉગ રાઇટિંગમાં મિલાપની મદદ કરશે મુશ્તાક શેખ કે જેમણે ઓમ શાંતિ ઓમમાં ડાયલૉગ લખ્યા હતાં.

બૅબી ડૉલ
રાગિણી એમએમએસ 2ની સફળતા સાથે જ લોકોએ સન્ની લિયોનને બૉલીવુડની બૅબી ડૉલ બનાવી દીધી છે.

એડલ્ટ-કૉમેડી
સન્ની લિયોન પહેલી વાર સેક્સ-કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં લૈલા લેલે તરીકે દેખાવાના છે.

એક્સાઇટેડ સન્ની
સન્ની લિયોન પોતે પણ આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે.

ડબલ રોલ
સન્નીના ફૅન્સને આ વખતે ડબલ મજા જોવા મળશે, કારણ કે ફિલ્મમાં સન્ની લિયોન ડબલ રોલમાં છે.

Clink Link
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
