Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દ્રાક્ષથી ભરેલા બાથટબમાં જોવા મળી સની લિયોન, જુઓ બોલ્ડ અંદાજનો Video

ઈન્ટરનેટ સેન્સેશન અને હૉટ અભિનેત્રી સની લિયોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે દ્રાક્ષના ટબમાં બેઠેલી દેખાઈ રહી છે.

ઈન્ટરનેટ સેન્સેશન અને હૉટ અભિનેત્રી સની લિયોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે દ્રાક્ષના ટબમાં બેઠેલી દેખાઈ રહી છે. હંમેશાની જેમ સની વીડિયોમાં ઘણી હૉટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. આ વીડિયોને સની લિયોને પોતે જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે કે જે વાયરલ થઈ ગયો છે.

દ્રાક્ષથી ભરેલા બાથટબમાં દેખાઈ સની લિયોન

વીડિયો શેર કરીને સનીએ લખ્યુ છે કે તે આ વીડિયો શૂટિંગ દરમિયાનનો છે, આ વીડિયો વિશે ઘણા ક્રેઝી કેપ્શન દિમાગમાં આવી રહ્યા છે, સનીના આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો લગભગ આઠ લાખ જોવામાં આવી ચૂક્યો છે. લોકોએ ખૂબ મઝાની કમેન્ટ પણ આ વીડિયો પર કર્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

સૌથી વધુ ગૂગલ પર સર્ચ કરાય છે સની લિયોન

સૌથી વધુ ગૂગલ પર સર્ચ કરાય છે સની લિયોન

તમને જણાવી દઈએ કે ભારતમાં ગૂગલ સર્ચમાં સૌથી વધુ લોકો સની લિયોનને સર્ચ કરે છે, ઓગસ્ટ 2019ની ગૂગલ સર્ચના રિપોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરુખ ખાનને પાછળ છોડીને અભિનેત્રી સની લિયોને આગળ પડતુ સ્થાન મેળવ્યુ છે.

સની લિયોનનુ અસલી નામ કરનજીત કૌર વોહરા છે

સની લિયોનનુ અસલી નામ કરનજીત કૌર વોહરા છે

અહીં તમને જણાવી દઈએ કે એડલ્ડ દુનિયાની મલ્લિકા રહી ચૂકેલ સની લિયોનનુ અસલી નામ કરનજીત કૌર વોહરા છે. તમને કદાચ ખબર નહિ હોય કે સની અમેરિકાની પણ નાગરિક છે. તેને જૂન 2006માં અમેરિકાએ નાગરિકતા આપી હતી. સનીલિયોન અમેરિકાની મહિલા સૉસર લીગ ટીમથી કેલીફોર્નિયામાં ઘણી વાર રમી ચૂકી છે. તે એક સિખ પરિવારથી છે.

‘બત્તિયા બુઝા દો' ગીતે મચાવી ધમાલ

‘બત્તિયા બુઝા દો' ગીતે મચાવી ધમાલ

તેના પિતાનો જન્મ તિબેટમાં થયો અને તે બાદમાં દિલ્લીમાં રહેવા લાગી અને તેની માતા હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાની રહેવાસી હતી. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેનો પરિવાર મિશિગન શિફ્ટ થઈ ગયા. ત્યારબાદ લેક ફોરેસ્ટ અને પછી કેલિફોર્નિયા. હાલમાં સની લિયોન બોલિવુડમાં સક્રિય છે. હાલમાં તે નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ મોતીચૂર ચકનાચૂરનુ સ્પેશિયલ સોન્ગ ‘બત્તિયા બુઝાદો'માં પણ તે દેખાઈ હતી, આ ગીતને યુટ્યુબ પર લગભગ 84 લાખ વાર જોવામાં આવ્યુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X