જરા સંભાળીને દીદાર કરજો આ કાતિલ હસીનાઓનો
મુંબઈ, 31 ઑક્ટોબર : બૉલીવુડની હસીનાઓની સેક્સી અદાઓનો દીદાર કરવાનો સૌથી સરળ માધ્યમ છે ઇન્ટરનેટ, પરંતુ હવે પોર્ન સાઇટ્સના ચક્કરમાં આવી હસીનાઓનો દીદાર કરવો આપને ફસાવી શકે છે. હા જી. આ સાચું છે. આજ પહેલાં કદાચ આ વાત આપને ખબર નહિં હોય, પરંતુ હવે આ વાત તમામ લોકો જાણી ગયાં છે.
આપને બતાવીએ કે આવું કઈ રીતે થાય છે. જો આપ બૉલીવુડ હસીનાઓની તસવીરો ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો છો, તો આપને તે સર્ચ પોર્ન સાઇટ્સ તરફ ડાઇવર્ટ કરી શકે છે. આ વખતના સર્ચ મુજબ હાલ ઇન્ટરનેટ પર સન્ની લિયોનને સર્ચ કરવું સૌથી વધુ ખતરનાક છે, કારણ કે જે સન્ની લિયોનને સર્ચ કરે છે તેમાંથી મોટાભાગના લોકો પોર્ન સાઇટ્સ પર પહોંચી જાય છે.
આ વાતનો ખુલાસો મૅકફીએ કર્યું છે. તેના જણાવ્યા મુજબ લોકો સન્નીને સર્ચ કરતાં-કરતાં ઘાતક પોર્ન સાઇટ્સ પર પહોંચી જાય છે કે જે તેમનું બૅન્ડ વગાડી દે છે. સન્નીને આ બાબતમાં 9.95 પર્સન્ટાઇલ નંબર મળ્યાં છે.
આ અગાઉ આ ખિતાબ કૅટરીના કૈફના નામે હતો અને બીજા નંબરે કરીના કપૂર હતાં, પરંતુ આ વખતે સન્નીએ તમામને પાછા પાડી દીધાં. આ રમતમાં પ્રિયંકા ચોપરા તથા બિપાશા બાસુ, વિદ્યા બાલન, દીપિકા પાદુકોણે, પૂનમ પાન્ડે તથા ઐશ્વર્યા રાયનો સમાવેશ થાય છે કે જેમના મોહપાશમાં લોકો વાયરસના ભોગ બની રહ્યાં છે.
આ વાયરસના કારણે સન્ની દીવાના બહુ જ આઘાતમાં છે. બિચારા સન્નીને શોધતાં-શોધતાં પોતાનું ઘણું બધું ગુમાવી બેસે છે. તેથી આગળથી આપમાંથી કોઈ પણ બૉલીવુડની કાતિલ હસીનાઓને શોધો, તો જરા સંભાળીને શોધજો.
જુઓ તસવીરોમાં બૉલીવુડની ખતરનાક હસીનાઓ :

સન્ની લિયોન
પોર્ન ફિલ્મોની સ્ટાર રહી ચુકેલી સન્ની લિયોન આ વર્ષે ઇન્ટરનેટની સૌથી ખતરનાક હસીના સાબિત થઈ છે. મૅકફી દ્વારા કરાયેલ અભ્યાસ મુજબ 9.95 પર્સન્ટાઇલ લોકો સન્નીને સર્ચ કરતાં-કરતાં પોર્ન સાઇટ્સ પર પહોંચી જાય છે.

કૅટરીના કૈફ
ગત વર્ષે કૅટરીના કૈફને ઇન્ટરનેટ પર સર્ચ કરવું ખતરાથી ખાલી નહોતું. પરંતુ આ વર્ષે સન્નીએ તેને પાછળ પાડી દીધી છે.

કરીના કપૂર
કરીના કપૂરને આ વર્ષે મળ્યાં છે 8.25 પર્સન્ટાઇલ. એટલે કે કરીનાને સર્ચ કરવું પણ ખતરાથી ખાલી નથી.

પ્રિયંકા ચોપરા
બૉલીવુડની જંગલી બિલાડી પ્રિયંકા ચોપરાનો પણ ટૉપ ફાઇવ ખતરનાક હસીનાઓમાં સમાવેશ થાય છે.

બિપાશા બાસુ
બંગાળી બાળા બિપાશા બાસુ પણ આ વર્ષની ટૉપ ફાઇવ ખતરનાક બૉલીવુડ હસીનાઓમાં શામેલ છે.

વિદ્યા બાલન
ધ ડર્ટી પિક્ચર તથા ઇશ્કિયાં જેવી ફિલ્મો સાથે બૉલીવુડની આ વર્ષની બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મેળવનાર વિદ્યા બાલન પણ ઇન્ટરનેટ વાયરસ બની ચુકી છે.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે એમ તો આ વર્ષે કઈં ખાસ સફળ નથી રહી, પરંતુ આમ છતાં બૉલીવુડની ટૉપ 10 ખતરનાક હસીનાઓમાં તેનું નામ પણ છે.

ઐશ્વર્યા રાય
એક વ્હાલસોયી પુત્રીના માતા બની ચુકેલ ઐશ્વર્યા રાય ભલે આ વર્ષે ફિલ્મોથી દૂર રહ્યાં હોય, પરંતુ આમ છતાં તેમનું નામ આજે પણ ઇન્ટરનેટ સર્ચ એંજીનમાં ટૉપ 10ની યાદીમાં છે.

પૂનમ પાન્ડે
ટ્વિટરની ક્વીન પૂનમ પાન્ડેનું નામ કેવી રીતે ભુલી શકાય. ઇન્ટરનેટ પર સર્ચ કરાતી હસીનાઓમાં પૂનમના નામનો તો સમાવેશ થાય છે જ. સાથે જ ખતરનાક હસીનાઓમાં પણ તેનો સમાવેશ થાય છે.

સલમાન ખાન
જ્યાં સુધી બાબત છે બૉલીવુડના ખતરનાક એક્ટરોની, તો આ યાદીમાં માત્ર એક જ એક્ટર ટૉપ 10માં છે અને તે છે સલમાન ખાન. એટલે કે સલમાન ખાનને સર્ચ કરવું પણ ખતરનાક જ છે.












Click it and Unblock the Notifications
