For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download
Pics : સન્ની લિયોન બેકાબૂ, ટ્વિટર પર મન મૂકીને કર્યું Expose!
Google Oneindia Gujarati News
મુંબઈ, 1 નવેમ્બર : સન્ની લિયોન પોતાની આગામી ફિલ્મ મસ્તીઝાદેમાં એક લાલ રંગની બિકિની પહેરી નજરે પડશે. અભિનેત્રીએ ટ્વિટર પર આ બિકિનીમાં પોતાની તસવીર શૅર કરી છે.
Been working hard 2make this shot look good&I want2share w/my Twitter pals! @MastizaadeFilm @RangitaNandy @zmilap pic.twitter.com/17qBBMyygc
— Sunny Leone (@SunnyLeone) October 30, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સન્નીએ તસવીર સાથે લખ્યું - મેં સારો શૉટ આપવા માટે ખૂબ મહેનત કરી અને હું તેને આપની સાથે શૅર કરવા માંગુ છું.
નોંધનીય છે કે સન્ની લિયોન દિગ્દર્શક મિલાવ ઝવેરીની મસ્તીઝાદે ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યા છે. ફિલ્મમાં તુષાર કપૂર, વીર દાસ અને રીતેશ દેશમુખ પણ નજરે પડશે. ફિલ્મનું શૂટિંગ થાઈલૅંડ ખાતે ચાલી રહ્યું છે.
Celebrating Halloween on last day shoot of #Mastizaade in Pattaya with @SunnyLeone and @RangitaNandy :) I a Giraffe! pic.twitter.com/LpdmfNKpea
— Milap Zaveri (@zmilap) October 31, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સન્ની લિયોનનો ભૂતકાળ તો પોર્ન સ્ટાર તરીકેનો છે, પરંતુ આજે સન્ની લિયોન બૉલીવુડ અભિનેત્રી બની ચુક્યા છે. જિસ્મ 2 સાથે કૅરિયર શરૂ કરનાર સન્નીની છેલ્લી ફિલ્મ રાગિણી એમએમએસ 2 સુપર હિટ રહી છે અને એટલે જ સન્નીને નવી-નવી ફિલ્મી ઑફરો જ નહીં, પણ એડ ઑફરો મળતી થઈ છે.
The smoking hot n gorgeous Laila Lele aka @SunnyLeone washes a car in #Mastizaade Oomph at its peak! My rockstar! pic.twitter.com/ZFEkkmyuiH
— Milap Zaveri (@zmilap) October 31, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>મસ્તીઝાદે ફિલ્મનું પહેલુ પોસ્ટર સન્ની લિયોનને લૈલા લેલે તરીકે ઇંટ્રોડ્યુસ્ડ કરતુ હતું, તો બીજુ પોસ્ટર સન્નીને વધુ એક હૉટેસ્ટ અવતારમાં તે પણ લૉલીપૉપ સાથે રજૂ કરી રહ્યુ હતું.
The before and after pic from the car wash scene @MastizaadeFilm @zmilap @RangitaNandy pic.twitter.com/jYcqMeuou1
— Sunny Leone (@SunnyLeone) November 1, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સન્ની લિયોન પહેલી વાર સેક્સ-કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં લૈલા લેલે તરીકે દેખાવાના છે અને તેઓ પોતે પણ આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે.
Dancing-In-The-Rain: A perky and happy @sunnyleone winning hearts as it rains on #Mastizaade sets in #Pattaya pic.twitter.com/F1Rcal4EZb
— Faridoon Shahryar (@iFaridoon) October 31, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>ભારતીય-કૅનેડિયન પોર્ન સ્ટાર તરીકે જાણીતા સન્ની લિયોનને ભારતીય અભિનય જગતમાં માત્ર 3 જ વર્ષ થયાં છે, પરંતુ ત્રણ વર્ષમાં જ સન્ની લિયોને એક એવો મુકામ હાસલ કરી લીધો છે કે જ્યાં પહોંચવું સૌના વશની વાત નથી હોતી.
sunny-mastizaade-6
English summary
Sunny Leone may be busy shooting for her upcoming film ‘Mastizaade’ but that doesn’t stop her from having a good time. She keeps tweeting the pictures from set and this time it is a bikni.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X