શાહરૂખ ખાન બનવા માંગતા હતા પોર્ન સ્ટાર, સલમાને પણ ખોલ્યા રાઝ

આપણા બોલિવૂડ સિતારા ગમે ત્યારે ગમે તેવા નિવેદનો આપી બેસે છે. ક્યારેક તે નિવેદનો સારા પણ હોઈ છે તો ક્યારેક તેમના નિવેદન બિલકુલ હાથપગ વગરના હોઈ છે જે પચાવવા ખુબ જ મુશ્કિલ હોઈ છે.

ખરેખરમાં બોલવું અને વધારે પડતું બોલવું આ બંને વાતોમાં જમીન આકાશનો ફરક છે. જે વાત આપણા સિતારાઓ ભૂલી જાય છે. કેટલાક નિવેદનમાં સ્ટાર્સની જીભ એવી લપસી જાય છે કે બાદ માં તેઓ જ વિચારવા લાગે છે કે મારાથી આ શું બોલાઈ ગયું.

હવે તમે સલમાન ખાનને જ લઇ લો જેને એવું નિવેદન આપ્યું હતું કે તે હજુ પણ વર્જિન છે. સલમાન ખાન જો દિમાગથી થોડું પણ વિચારી લેતે તો આ સવાલનો જવાબ આપવુંનું ટાળી શકતો હતો. પરંતુ વધુ પડતું બોલવામાં ફસાઈ ગયો.
તો જુઓ એવા સ્ટાર્સ જે વધુ પડતું બોલવામાં ગમે તેવા નિવેદન આપી ચુક્યા..

સલમાન ખાન

સલમાન ખાન

હું વર્જિન છું. સલમાનના આ નિવેદન પર હવે કઈ જ કેહવાઇ તેમ નથી.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

ખબર નહી બોલતી વખતે શાહરૂખ ખાન શું વિચારતા હતા.

કરીના કપૂર

કરીના કપૂર

તો શું કરીના કપૂર આલિયા ભટ્ટ અને કૃતિ સેનનના સમયમાં આવે છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

કઈ જ સમજમાં નથી આવતું કે સોનમ કપૂર કેહવા શું માંગે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

અઈલા, ગમે તે કહી દેવાનું, પેરેન્ટ્સમાં માતા અને પિતા જ આવે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

મઝાક સારો હતો, એના કરતા વધારે કઈ જ નહી કેહવાઇ.

વરુણ ધવન

વરુણ ધવન

ફિલ્મ આવ્યા બાદ વરુણ ધવનને ખબર પડી હશે કે શું બોલી ગયા હતા.

રણબીર કપૂર

રણબીર કપૂર

બસ, ભાવનાઓ કો સમજો.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

વાહ, શું બોલી ગયા કેટરીના, કઈ જ ખબર ના પડી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X