• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુશાંત સિંહે આપઘાત પહેલા પોતાના આ ખાસ દોસ્તને 2 વાર ફોન કર્યો હતો, પછી થયું મોત

By Staff
|

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ હવે કેટલાય પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ સુશાંતની જિંદગીની અંતિમ રાતના પણ હાલાત લોકો સામે આવી રહ્યો છે. હાલ સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ થઇ ચૂક્યો છે. સ્પષ્ટ રીતે કહેવાઇ રહ્યું છે કે આ સંપૂર્ણ રીતે સુસાઇડનો મામલો છે. જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચાર તેના નોકરે પોલીસને આપી હતી. અહેવાલ મળ્યા બાદ અવસર પર પહોંચી પોલીસ અને ડૉક્ટરે સુશાંતને મૃત ઘોષિત કરી દીધો.

આ મિત્રને ફોન કર્યો હતો

આ મિત્રને ફોન કર્યો હતો

સુશાંતના રૂમથી તેમનો મબાઇલ ફોન પોલીસે તપાસ માટે પોતાની પાસે રાખી લીધો હતો. જ્યારે આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સથી માલૂમ પડ્યું કે મોતને ગળે લગાવતા પહેલા સુશાંત સિહ રાજપૂતે પોતાના સૌથી નજીકના મિત્ર અને પવિત્ર રિશ્તાનો એક્ટર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો.

મોડી રાતે 2 વાગ્યે મહેશને ફોન કર્યો હતો

મોડી રાતે 2 વાગ્યે મહેશને ફોન કર્યો હતો

એક વેબસાઇટના રિપોર્ટ મુજબ મહેશ શેટ્ટીએ સવારે 1.51 મિનિટ પર ફોન કર્યો હતો. પરંતુ મહેશ તેનો ફોન નહોતો ઉઠાવી શક્યો.

મહેશે સવારે સુશાંતને કૉલ કર્યો

મહેશે સવારે સુશાંતને કૉલ કર્યો

આ વિશે વાત કરતા મહેશે કહ્યું કે જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે સવારે 8.30 વાગ્યે સુશાંતને કોલ પણ કર્યો. પરંતુ સુશાંતે ફોન ના ઉઠાવ્યો. જે બાદ તરત જ મહેશને સુશાંતના મોતના સમાચાર મળ્યા.

સુસાઇડ પહેલા સુશાંતે સવારે ફોન કર્યો

સુસાઇડ પહેલા સુશાંતે સવારે ફોન કર્યો

ચોંકાવનારી વાત એ છે કે મુંબઇ પલીસે જાણકારી આપી તે મુજબ સુશાંતે પોતાના ફોનથી સવારે 9.30 વાગ્યે મહેશને ફોન કર્યો હતો પરંતુ તેનો નંબર નહોતો લાગ્યો.

પરિવારે કહ્યું આ હત્યા છે

પરિવારે કહ્યું આ હત્યા છે

જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારે આને સુસાઇડ નહિ બલકે હત્યાનો મામલો ગણાવ્યો. પોલીસ ફરીથી સુશાંતના ઘરે પહોંચી હતી. જ્યાં સમગ્ર મામલાને આગળ વધારવામાં આવી રહ્યો છે. તેમના કેટલાય નજીકના લોકોની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોકરે મોત પહેલાનો હાલ જણાવ્યો

નોકરે મોત પહેલાનો હાલ જણાવ્યો

નોરે પોલીસને જાણકારી આપતા કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત સવારે ઉઠ્યા અને તે બાદ તેમણે પોતાની બહેન સાથે પણ વાતચીત કરી. નવ વાગ્યે નોકરે સુશાંને અનાનસનું જ્યૂસ આપ્યું. સુશાંતે પણ પીધું. તે બાદ તે પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો. પછી તે બેડરૂમથી પાછો આવ્યો જ નહિ.

ફાંસીના ફંદા પર લટકતો હતો

ફાંસીના ફંદા પર લટકતો હતો

સવારે 10 વાગ્યે ખાવાનું પૂછવા માટે નોકરે સુશાંત સિંહ રાજપૂતના રૂમમાં અવાજ લગાવ્યો. પરંતુ અંદરથી કોઇ જવાબ ના આવ્યો. કેટલીયવાર અવાજ આપ્યા બાદ જ્યારે અંદરથી કોઈ જ હલચલ ના થઇ તો તેની બહેનને ફોન કર્યો. લૉક રિપેર કરતા શખ્સને બોલાવી તાળું ખોલવામાં આવ્યું, 12થી 1 વાગ્યાની વચ્ચે તાળું ખુલ્યું. ત્યારે રૂમમાં સુશાંત ફાંસીના ફંદા પર લટકતો હતો.

દોઢ મહિનામાં 15 સ્ટાર્સના મોતથી બૉલીવુડ સ્તબ્ધ

English summary
sushant singh called his friend mahesh shetty before committing suicide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more