For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વસીમ અક્રમ જોડે પરણી રહ્યાં છે સુષ્મિતા સેન!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 એપ્રિલ : ભૂતપૂર્વ મિસ યુનિવર્સ તથા અભિનેત્રી સુષ્મિતા સેન ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમ સાથે પરણવાં જઈ રહ્યાં છે. એમ તો બૉલીવુડ અને ક્રિકેટ વચ્ચેનું કનેક્શન ખૂબ જૂનૂ છે. કેટલાંક કનેક્શન લગ્નમાં પરિણમી ગયા, તો કેટલાંક પ્રેમ-પ્રકરણ બનીરહી ગયાં.

wasimakram-sushmitasen

તાજી માહિતી મળે છે કે સુષ્મિતા સેના વસીમ અક્રમ સાથે લગ્ન કરવાની તૈયારીમાં છે. કહે છે કે બંને આ મહીનાના અંતે દુબઈમાં લગ્ન કરવાના છે. જોકે સુષ્મિતાના સેક્રેટરીએ આવા સમાચારોનું ખંડન કર્યું છે. તેમનું કહેવું છે કે આ બધી પોકળ વાતો છે, પરંતુ વિચારણીય બાબત એ છે કે ધુમાડો ઉઠ્યો છે, તો જરૂર ક્યાંક તો ચિનગારી હશે ચ.

નોંધનીય છે કે વસીમ અક્રમ સુષ્મિતા સેનના મોટા ફૅન ગણાય છે. સુષ્મિતા સેનને અનેક વાર ક્રિકેટના મેદાને વસીમ અક્રમની બાજુ વાળી સીટ ઉપર બેસેલા જોવામાં આવ્યાં છે. અક્રમે પણ તાજેતરમાં એક પાકિસ્તાની ચૅનલને આપેલ ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો તેઓ પોતે કોઈ ફિલ્મ બનાવે, તો તેમાં અભિનેત્રી તરીકે સુષ્મિતાને જ લેશે.

English summary
Hot Sushmita Sen is getting married to the former Pakistani cricketer Wasim Akram in Dubai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X