For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સુષ્મિતાને મધર ટેરેસા ઇંટરનેશનલ ઍવૉર્ડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 ઑક્ટોબર : ભૂતપૂર્વ બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેનને બિનસરકારી સંસ્થા ધ હાર્મની ફાઉન્ડેશને મધર ટેરેસા ઇંટરનેશનલ ઍવૉર્ડ વડે સન્માનિત કર્યાં છે. આ સન્માન સુષ્મિતાને સામાજિક ન્યાયની દિશામાં કરાતા કાર્યો બદલ આપ્યું છે.

મળતી માહિતી મુજબ બિનસરકારી સંસ્થાઓ તેમજ પરોપકારના કાર્યો સાથે સંકળાયેલા સુષ્મિતા સેનને આ ઍવૉર્ડ ગઈકાલે આપવામાં આવ્યો. સુષ્મિતાએ પોતાના સન્માન બદલ પોતાની લાગણીઓ ટ્વિટર ઉપર જાહેર કરી. સુષ્મિતાએ સોમવારે ટ્વિટર પર લખ્યું - આપ લોકોને મધર ટેરેસા ઇંટરનેશનલ ઍવૉર્ડ વડે જગાડવા માંગુ છું કે જે મને ગઈકાલે રાત્રે મળ્યો.

હાર્મની ફાઉન્ડેશને સૂડાનના યુદ્ધ ક્ષેત્રે બાળકોને બચાવવાની દિશામાં કરાયેલા પ્રયત્નો બદલ સૅમ ચાઇલ્ડર્સને પણ સન્માનિત કર્યાં. સુષ્મિતાએ લખ્યું - સૅમને મળવું સૌભાગ્યની વાત છે. તેમનું જીવન સૂડાનમાં આતંકવાદી સંગઠનોના ચંગુલમાંથી બાળકોને બચાવવા માટે સમર્પિત છે.

જુઓ મધર ટેરેસા ઍવૉર્ડ ફંક્શનની તસવીરો :

સુષ્મિતા સેનને મધર ટેરેસા ઇંટરનેશનલ ઍવૉર્ડ

ભૂતપૂર્વ બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેનને બિનસરકારી સંસ્થા ધ હાર્મની ફાઉન્ડેશને મધર ટેરેસા ઇંટરનેશનલ ઍવૉર્ડ વડે સન્માનિત કર્યાં છે. આ સન્માન સુષ્મિતાને સામાજિક ન્યાયની દિશામાં કરાતા કાર્યો બદલ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે સૅમ ચાઇલ્ડર્સ તથા મહેશ ભટ્ટ પણ હાજર હતાં.

English summary
Former Miss Universe Sushmita Sen has been awarded the Mother Teresa International Award by NGO The Harmony Foundation for her efforts towards achieving social justice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X