Pics : સિમોનની બર્થ ડે પાર્ટીમાં બૉલીવુડ ઉમટ્યું, બનેવી હૃતિક ગેરહાજર!
મુંબઈ, 13 ફેબ્રુઆરી : મુંબઈમાં ગઈકાલે સાંજે અભિનેતા સંજય ખાનના પુત્રી અને સુઝાન ખાનના બહેન સિમોન ખાને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. સિમોનની બર્થ ડે પાર્ટી સંજય ખાનના ઘરે રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં બૉલીવુડના અનેક સ્ટાર્સ જોડાયાં. બર્થ ડે પાર્ટીમાં હાજર રહેનારાઓમાં શ્રીદેવી, કંગના રાણાવત, ભાગ્યશ્રી, શમિતા શેટ્ટી, સોનાલી બેન્દ્રેનો સમાવેશ થતો હતો.
જોકે સિમોન ખાનની આ બર્થ ડે પાર્ટીમાં સૌથી રસપ્રદ અને જોવા જેવી વાત એ હતી કે તેમાં હૃતિક રોશન ક્યાંય દેખાતા નહોતાં. હૃતિક રોશન સંજય ખાનના જમાઈ, સુઝાનના પતિ અને સિમોનના બનેવી થાય છે. જોકે હૃતિક-સુઝાન ગત વર્ષના અંતે છુટા પડી ગયાં છે. તેથી હાલ તો એ માહિતી નથી કે સિમોનની આ પાર્ટીમાં તેમના બનેવી હૃતિકને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહીં.
ચાલો જોઇએ સિમોનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક :

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં અભિનેત્રી ભાગ્યશ્રી પટવર્ધન.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં અભિનેત્રી કંગના રાણાવત.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં આમિર ખાનના પત્ની અને ફિલ્મ નિર્માતા કિરણ રાવ.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં ડિઝાઇનર ક્રિશિકા લુલા.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં લૈલા ખાન.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં અભિનેત્રી મધુ.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં માના શેટ્ટી.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં અભિનેત્રી પૂનમ ઢિલ્લોન.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં ક્વીની ધોડી.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં સિમોનના પિતા સંજય ખાન.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં શમિતા શેટ્ટી અને સોફી ચૌધરી.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં શમિતા શેટ્ટી.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
પોતાના જન્મ દિવસની પાર્ટીમાં સિમોન ખાન.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટી

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં સોનાલી બેન્દ્રે.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં સોફી ચૌધરી.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં શ્રીદેવી અને સ્મિતા ઠાકરે.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં મહેમાન સાથે સુઝાન ખાન.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટી ત્રિશ્યા સ્ક્રૂવાલા.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં પત્ની મલાઇકા પારેખ સાથે ઝાયેદ ખાન.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

સિમોન ખાનની બર્થ ડે પાર્ટી
સિમોન ખાનની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.












Click it and Unblock the Notifications
