તૈમૂર અલી ખાનની નૈનીને દર મહિને મળે છે આટલા લાખ, જાણીને ચોંકી જશો

સોશિયલ મીડિયા પર માત્ર તૈમૂર જ ચર્ચિત નથી પરંતુ તેની સાથે સાથે તેની નૈની પણ ઘણી લોકપ્રિય છે. નૈનીને સૈફ-કરીના દર મહિને 1.5 લાખ રૂપિયા સેલેરી આપે છે.

બોલિવુડમાં એવા ઘણા બધા કિડ્ઝ છે જેની એક ઝલક મેળવવા માટે લોકો આતુર રહે છે. આ લિસ્ટમાં તૈમૂર અલી ખાનનું નામ સૌથી ઉપર છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરનું સંતાન તૈમૂરની દરેક ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે પરંતુ અહીં અમે તમને જણાવીશુ એક ખાસ વાત. સોશિયલ મીડિયા પર માત્ર તૈમૂર જ ચર્ચિત નથી પરંતુ તેની સાથે સાથે તેની નૈની પણ ઘણી લોકપ્રિય છે.

24 કલાક તૈમૂર સાથે રહેતી નૈનીને મળે છે મોટી સેલેરી

24 કલાક તૈમૂર સાથે રહેતી નૈનીને મળે છે મોટી સેલેરી

તૈમૂર સાથે હરપળ સાથે રહેતી નૈનીનું ચર્ચિત હોવાનું સૌથી મોટુ કારણ તેની સેલેરી છે. બોલિવુડ લાઈફના રિપોર્ટ અનુસાર સાતેય દિવસ અને પૂરા 24 કલાક તૈમૂર સાથે રહેતી નૈનીને સૈફ-કરીના દર મહિને 1.5 લાખ રૂપિયા સેલેરી આપે છે. એટલુ જ નહિ પરિવારે તૈમૂરની નૈનીને એક કાર પણ આપી છે જેનાથી તે ઘરના અને તૈમૂર સાથે જોડાયેલા બધા કામ કરે છે.

એકસ્ટ્રા વર્કના મળે છે અલગ પૈસા

એકસ્ટ્રા વર્કના મળે છે અલગ પૈસા

એટલુ જ નહિ જો નૈનીને કોઈ કારણોસર એકસ્ટ્રા વર્ક કરવુ પડે તો તેની સેલેરી વધીને 1.75 લાખ રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચી જાય છે. નૈનીનું નામ સાવિત્રી છે. નૈનીના નામ પર સોશિયલ મીડિયા પર તમને ઘણા પેજ મળી જશે. જ્યાં તમે તેમને તૈમૂર સાથે ઘણા ફોટામાં જોઈ શકો છો.

જૂહુની એક એજન્સીએ આપી નૈની

જૂહુની એક એજન્સીએ આપી નૈની

તમને જણાવી દઈએ કે જૂહૂની એક એજન્સીએ આ નૈની સૈફ-કરીનાને પ્રોવાઈડ કરાવી છે. આ એજન્સીએ જ સોહા અને તુષારના બાળકો માટે પણ નૈની પ્રોવાઈડ કરાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X