તમન્ના ભાટીયા અને વિજય વર્માં ડેટ કરી રહ્યા છે? પહેલા પણ તમન્નાનું નામ ઘણી વ્યક્તિઓ સાથે જોડાઈ ચુક્યુ છે

સમાચારો અનુસાર તમન્ના વિજય વર્માને ડેટ કરી રહી છે. જો કે વિજય વર્મા પહેલા પણ તમન્નાના અફેરની યાદી લાંબી છે. આ પહેલા તે ઘણા લોકોને ડેટ કરી ચુકી છે.

બોલિવૂડની દુનિયામાં સ્ટાર તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. ઘણા બોલિવૂડ સ્ટાર તેની લવ સ્ટોરીને કારણે સતત મીડિયામાં છવાયેલા રહે છે. આ દિવસોમાં હવે તમન્ના ભાટીયાનું નામ ચર્ચાએ ચડ્યુ છે. સમાચારો અનુસાર તમન્ના વિજય વર્માને ડેટ કરી રહી છે. જો કે વિજય વર્મા પહેલા પણ તમન્નાના અફેરની યાદી લાંબી છે. આ પહેલા તે ઘણા લોકોને ડેટ કરી ચુકી છે.

તમન્ના ભાટીયા વિજય વર્માને ડેટ કરી રહી છે?

તમન્ના ભાટીયા વિજય વર્માને ડેટ કરી રહી છે?

હાલમાં જ તમન્ના ભાટીયા અને વિજય વર્માનો કિસિંગ વીડિયો વાયરલ થયો હતો. હવે આ વીડિયો જોતા બન્ને વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યુ છે. હવે બન્નેના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

બન્નેનો કિસ કરતો વીડિયો વાયરલ થયો

બન્નેનો કિસ કરતો વીડિયો વાયરલ થયો

હાલ તમન્ના ભાટીયાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે તેને આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે તેમ છત્તા પણ બન્નેના અફેરની ચર્ચાઓ બોલિવૂડમાં હવાની જેમ ફેલાઈ ગઈ છે.

ન્યૂ યર સેલિબ્રેશનના બન્ને કિસ કરતા જોવા મળ્યા

ન્યૂ યર સેલિબ્રેશનના બન્ને કિસ કરતા જોવા મળ્યા

હાલમાં જ નવા વર્ષે તમન્ના ભાટીયા અને વિજય વર્માને એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બન્ને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ પુરી ચર્ચાને અહીંથી હવા મળી છે.

કોહલી સાથે પણ નામ જોડાઈ ચુક્યુ છે

કોહલી સાથે પણ નામ જોડાઈ ચુક્યુ છે

જો કે આ પહેલી વખત નથી જ્યારે તમન્ના ભાટીયાનું નામ કોઈ સાથે જોડાયુ હોય. આ પહેલા પણ તેનુંં નામ ઘણા લોકો જોડે ચર્ચાઈ ચુક્યુ છે. એક સમયે તે વિરાટ કોહલીને ડેટ કરી રહી હોવાના પણ સમાચાર આવ્યા હતા.

તમન્ના પાકિસ્તાની ક્રિકેટરને ડેટ કરી રહી હોવાના પણ અહેવાલ હતા

તમન્ના પાકિસ્તાની ક્રિકેટરને ડેટ કરી રહી હોવાના પણ અહેવાલ હતા

વિરાટ કોહલી સિવાય તમન્ના ભાટીયાનું નામ એક પાકિસ્તાની ક્રિકેટર અને અન્ય એક અમેરીકી ડોક્ટર સાથે જોડાઈ ચુક્યુ છે. જો કે આ બાબતે તેને કોઈ ટિપ્પણી કરી નથી.

લગ્નને લઈને પણ સમાચાર આવ્યા હતા

લગ્નને લઈને પણ સમાચાર આવ્યા હતા

હાલમાં જ તનન્નાના લગ્નને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે તેને આ બાબતને બકવાસ ગણાવી દીધી હતી. હવે મળતી વિગતો અનુસાર તમન્ના અને વિજય બન્ને લસ્ટ સ્ટોરી 2 માં સાથે જોવા મળી રહ્યા છે ત્યારે અહીંથી જ બન્નેની લવ સ્ટોરી શરૂ થઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X