તમન્ના ભાટિયાના હૉટ વીડિયોએ ઈન્ટરનેટ પર હલચલ મચાવી, જુઓ
તમન્ના ભાટિયાના હૉટ વીડિયોએ ઈન્ટરનેટ પર હલચલ મચાવી, જુઓ
સાઉથ સિનેમા અને બૉલીવુડમાં ધમાલ મચાવ્યા બાદ તમન્ના ભાટિયા ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ દરમિયાન તમન્ના ભાટિયાનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમન્ના ભાટિયા ગજબની સેક્સી લાગી રહી છે. તેમને આ બોલ્ડ લુકમાં ફેન્સ ભારે પસંદ કરી રહ્યા છે. તમન્ના ભાટિયાના સેક્સી વીડિયોની વાત કરીએ તો તમન્ના ભાટિયા બ્લેક કલરની સેક્સી સાડીમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તેની સેક્સી કમર જોવા મળી રહી છે. સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ બ્લેક કલરની સેક્સી સાડી સાથે શિમરી પિંક કલરનો મેકપણ કર્યો છે.

સેક્સી લુક
શિમરી પિંક મેકઅપ અને ખુલ્લા વાળમાં તમન્ના ભાટિયાનો સેક્સી લુક ફેન્સને ભારે પસંદ આવી રહ્યો છે. તમન્ના ભાટિયાનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. સેક્સી વીડિયોમાં સાડીમાં તમન્ના ભાટિયા ફેન્સને મદહોશ કરી રહી છે.
|
સ્ટાયલ સ્ટેટમેન્ટ
તમન્ના ભાટિયા સુંદર તો છે જ, તેની સ્ટાયલ સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ પણ કમાલ છે. તે કોઇ પણ લૂક ખૂબ સહજતાથી કેરી કરી શકે છે.
રેડ હોટ
આ ફોટોશૂટમાં તમન્ના ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે. ટ્રેડિશનલ વેરમાં પણ તે પોતાની સુંદરતા અને કામણગારી કાયાનો જાદુ પાથરવામાં સફળ રહી છે.
|
દરેક લૂકમાં બેસ્ટ
તમન્ના દરેક લૂકમાં પરફેક્ટ લાગે છે. વસ્ટર્ન, ટ્રેડિશનલ, ઇન્ડો વેસ્ટર્ન, દરેક લૂકમાં તે અત્યંત સુંદર લાગે છે. આ તસવીરમાં ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં તેની સુંદરતા નીખરી આવે છે.
અલગ છે અંદાજ
લૂક કોઇ પણ હોય, તમન્ના પોતાનો ઇન્ડિવિડ્યૂઅલ અંદાજ જાળવી રાખે છે.
વેસ્ટર્ન લૂક
આ રોયલ વેસ્ટર્ન લૂકમાં પણ તમન્ના અત્યંત સુંદર અને હોટ લાગી રહી છે. અત્યારના દરેક ટ્રેન્ડી લૂકને આ એક્ટ્રેસ ખૂબ જ સુંદર રીતે કેરી કરી શકે છે, એ વાતમાં કોઇ શંકા નથી.
બાહુબલી 2
તમન્નાના ફેન્સ હવે આતુરતાથી ફિલ્મ 'બાહુબલી 2' ની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ આતા વર્ષે એપ્રિલમાં રિલિઝ થઇ રહી છે.
સ્માર્ટ લૂક
તમન્નાને હોટ કે ગ્લેમરસ દેખાવા માટે પોતાનું બોડી ફ્લોન્ટ કરવાની જરૂર નથી. આ સ્માર્ટ બ્લેઝર અને ટ્રાઉઝરમાં પણ તે ખૂબ સ્માર્ટ અને સુંદર લાગી રહી છે.

જેટલા વખાણ કરો એટલા ઓછા
તમન્નાની સુંદરતાના જેટલા વખાણ કરો એટલા ઓછા છે. આ તસવીરો જોઇને તમને પણ એ વાતનો વિશ્વાસ થઇ જ ગયો હશે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત










Click it and Unblock the Notifications
