Pics : તામિળ એક્ટર નાસિરનો પુત્ર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ચેન્નઈ, 22 મે : જાણીતા તામિળ અભિનેતા નાસિરના પુત્ર એન અબ્દુલ અસન ફૈઝલની કાર ગુરુવારે સવારે સામેથી આવતી એક ટ્રક સાથે અથડાઈ ગઈ અને ફૈઝલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયાં. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં કારમાં બેઠેલા ફૈઝલના ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં.

પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં ગંભીર રીતે ઘયાવેલા અબ્દુલ અસન ફૈઝલને તેમના એક બીજા મિત્ર સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બંનેની હાલત ગંભીર છે. 23 વર્ષીય ફૈઝલની કાર જ્યારે ટ્રક સાથે અથડાઈ, ત્યારે તેમાં તેમના ચાર બીજા મિત્રો પણ હતાં. એક પોલીસ અધિકારીએ આઈએએનએસને જણાવ્યું - પ્રવાસ દરમિયાન જ્યારે કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થઈ, ત્યારે અબ્દુલ અને તેમના ચારે મિત્રોને ઈજા થઈ. અકસ્મતતમાં ત્રણ મિત્રોના તત્કાળ મોત થઈ ગયાં અને ગંભીર રીતે ઘવાયેલા ફૈઝલ તથા તેમના એક અન્ય મિત્રને ચેત્તીનાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

ચાલો જોઇએ અબ્દુલ અસન ફૈઝલ સાથે થયેલ અકસ્માતની તસવીરો :

તામિળ એક્ટરનો પુત્ર ગંભીર

તામિળ એક્ટરનો પુત્ર ગંભીર

જાણીતા તામિળ અભિનેતા નાસિરના પુત્ર એન અબ્દુલ અસન ફૈઝલની કાર ગુરુવારે સવારે સામેથી આવતી એક ટ્રક સાથે અથડાઈ ગઈ અને ફૈઝલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયાં.

કારના ખુરચા ઉડ્યાં

કારના ખુરચા ઉડ્યાં

ટ્રક સાથે ધડાકાભેર અથડાયેલી કારના ખુરચેખુરચા ઉડી ગયા હતાં. આ તસવીર જોઈને અનુમાન કરી શકાય કે અકસ્માત કેટલો ગંભીર હતો.

ત્રણ મિત્રોના મોત

ત્રણ મિત્રોના મોત

પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં કારમાં બેઠેલા ફૈઝલના ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં તથા ફૈઝલ ઉપરાંત વધુ એક મિત્ર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

ફૈઝલ સીરિયસ

ફૈઝલ સીરિયસ

પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં ગંભીર રીતે ઘયાવેલા અબ્દુલ અસન ફૈઝલને તેમના એક બીજા મિત્ર સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બંનેની હાલત ગંભીર છે.

પોલીસ તપાસ શરૂ

પોલીસ તપાસ શરૂ

આ અકસ્માતમાં ત્રણ મિત્રોના તત્કાળ મોત થઈ ગયાં અને ગંભીર રીતે ઘવાયેલા ફૈઝલ તથા તેમના એક અન્ય મિત્રને ચેત્તીનાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

માતા સાથે ફૈઝલ

માતા સાથે ફૈઝલ

આ ફાઇલ તસવીરમાં ફૈઝલ પોતાના માતા કમીલા સાથે ખુશ જણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X