For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો : ડાંડિયાના રંગે બૅકલેસ બૉડી પેંટ કરાવતાં તનીષા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 ઑક્ટોબર : ગુજરાતના સૌથી મહત્વના પર્વ નવરાત્રિનો રંગ બૉલીવુડ ઉપર પણ ચડી ગયો છે. બૉલીવુડમાં ખાસ તો અભિનેત્રીઓ નવરાત્રિના પર્વની શાનાર ઉજવણી કરી રહી છે. તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી અને પોલીસગિરી ફિલ્મમાં આયટમ સૉંગ કરનાર કવિતા વર્માએ નવરાત્રિ પ્રસંગે દેસી અવતાર ધર્યો હતો, તો વધુ એક અભિનેત્રી તનીષા સિંહે નવરાત્રિના ઉપલક્ષ્યમાં બૅકલેસ ફોટોશૂટ કરાવ્યું છે.

દક્ષિણ ભારતીય અભિનેત્રી અને બૉલીવુડમાં પણ આયટમ સૉંગ કરી ચુકેલા તનીષા સિંહ ગઈકાલે મુંબઈમાં અંધેરી ખાતે આવેલ નૃત્યવાટિકા સ્ટુડિયો પહોંચી ગયાં. તેમણે ત્યાં પહોંચી બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ કરાવ્યું. તેમણે પોતાની પીઠ ઉપર જય માતા દી લખાવ્યું. બૉડી પેંટ પછી તેમણે ફોટોશૂટ કરાવ્યું. તનીષા સિંહ આ પ્રસંગે માત્ર ખુશ જ નહોતા દેખાતાં, પરંતુ તેઓ ડાંડિયા બૉડી પેંટ કરાવ્યા બાદ ખિલી પણ ઉઠ્યા હતાં.

આવો તસવીરોમાં જોઇએ તનીષા સિંહ :

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

તનીષાનું બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ

English summary
South Indian film actress Tanisha Singh doing backlace dandiya body paint for Navratri festival at Nrityavatika studio, Andheri, Mumbai on October 6, 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X