HOT PICS : મસ્તરામની મસ્ત એક્ટ્રેસ તારા અલિશા બેરીનો હોટ ફોટોશૂટ

એડલ્ટ ફિલ્મ મસ્તરામમાં એક્ટ્રિંગ કરીને ક્રિટિક્સના મોઢેથી વાહવાઇ લેનાર તેલગુ અભિનેત્રી તારા અલિશા બેરીએ હાલમાં જ એક હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. હાલ બોલીવૂડની બે ફિલ્મો ગન પે ડન અને લવ ગેમમાં કામ કરનારી તારીએ તેના ફિલ્મ કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ મની, મની, મોર મનીથી કરી હતી.

ત્યારે આ મરાઠી મુગલીએ મસ્તરામ દ્વારા દર્શકોમાં પણ પોતાની ખૂબસૂરતીના મોહજાયમાં ફસાવવામાં પણ સફળ રહી હતી. ત્યારે આ બોલ્ડ અને બ્યૂટીફૂલ અભિનેત્રીના હોટ બિકની ફોટોશૂટની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હોટ બ્યૂટી

હોટ બ્યૂટી

આસમાની વાદળી ક્રોપ બિકનીમાં તારા અલિશા બેરીએ કંઇક આ અદામાં તેના હુસ્નના કામણ બતાવ્યા.

બ્યૂટિફૂલ અદાઓ

બ્યૂટિફૂલ અદાઓ

ત્યારે શાર્પ ફિચર અને બ્યૂટીફૂલ સ્કીનની મલ્લિકા તારા અલિશા બેરીની આ કાતિલ અદાઓ તો જુઓ.

ટૂ હોટ

ટૂ હોટ

ત્યારે તારાની આ હોટ તસવીરો પામેલા એડર્સનની યાદ અપાવે તેવી છે.

ફિલ્મ કેરિયર

ફિલ્મ કેરિયર

તારાને તેની પહેલો ફિલ્મ બ્રેક તેલુગુ ફિલ્મ મની,મની મોર મનીથી મળ્યો. જે બાદ તેણે અન્ય એક ફિલ્મમાં પણ કેમિયો આપ્યો હતો.

બોલીવૂડ કોલિંગ

બોલીવૂડ કોલિંગ

જો કે તારાની બોલીવૂડ ડેબ્યૂ ફિલ્મ મસ્તરામથી થયું. અને દર્શકો અને ક્રિટીક બન્નેએ તેની અદાકારી અને લૂકના વખાણ કર્યા.

ઉફ તેરી અદા

ઉફ તેરી અદા

એટલું જ નહીં હાલમાં તારા બેરીને વિક્રમ ભટ્ટે તેની ફિલ્મ લવ ગેમ માટે સાઇન કરી છે.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

ત્યારે આ હોટ અને ટેલેન્ટેડ અભિનેત્રીનું બોલીવૂડમાં સારી રીતે આગળ આવશે તેવું લાગી રહ્યું છે.

તારા બેરી

તારા બેરી

આ સિવાય હાલ તે ગન પે ડન નામની બોલીવૂડ ફિલ્મ પણ કરી રહી છે. ત્યારે આ બે ફિલ્મો જો સફળ રહી તો તારાના કેરિયરનો બેડો પાર જરૂરથી લાગશે.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

ત્યારે આ ક્લોઝઅપ ફોટોમાં તારા અલિશા બેરીની સુંદરતાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X