તારક મહેતાની જુની સોનું થઈ ગઈ છે પરફેક્ટ બિકીની બેબ, હવે બિકીનીમાં સર્ફિંગ કરતી દેખાઈ!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવી ચુકેલી નિધિ ભાનુશાળીએ તેના તાજેતરના બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે દરિયાના મોજા પર સર્ફિંગ કરતી જોઈ શકાય છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવી ચુકેલી નિધિ ભાનુશાળીએ તેના તાજેતરના બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે દરિયાના મોજા પર સર્ફિંગ કરતી જોઈ શકાય છે.

નિધિ ભાનુશાળીનો બોલ્ડ અવતાર

નિધિ ભાનુશાળીનો બોલ્ડ અવતાર

તસવીરોમાં નિધિ ભાનુશાલી બિકીની અને શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે.આ સિવાય તે મોજા પર સર્ફિંગ કરી રહી છે. તેણે 2 ફોટો શેર કર્યા છે. આ સાથે તેણે લખ્યું છે કે,'વેવ્સ ટુ વેવ્ઝ, આઈ લવ ધ. સમુદ્ર અને સૂર્ય. આ ઉપરાંત, મને રેતી ગમે છે. હું તમને વિનંતી કરું છું કે બીચ પરની શ્રેષ્ઠ ક્ષણોના તમારા ફોટા અને વીડિયો શેર કરો. તેમાં મને પણ ટેગ કરો.

બિકીની પહેરી સર્ફિંહ કરતી દેખાઈ

બિકીની પહેરી સર્ફિંહ કરતી દેખાઈ

સોનુ ભીડે ઉર્ફે નિધિ ભાનુશાળીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. તેના ફોટો પર સતત લાઈક અને કમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. ફેન્સ તેના ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નિધિ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

નિધિ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ ભીડેની ભૂમિકા ભજવતી હતી. તેણે બાળ કલાકાર તરીકે શોમાં સોનુ ભીડેની ભૂમિકા ભજવી હતી. તેની ભૂમિકાને ખૂબ પસંદ કરવામાં આવી છે.

નિધિને ફરવાનું પસંદ છે

નિધિને ફરવાનું પસંદ છે

નિધિ ભાનુશાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.તે અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.તાજેતરમાં તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સમુદ્ર પર સર્ફિંગ કરતી જોઈ શકાય છે અને તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X