Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નિયા શર્માએ ઈન્ટરનેટ પર મચાવી ખલબલી, રાતોરાત વાયરલ થઈ સેક્સી તસવીરો

નિયા શર્માએ ઈન્ટરનેટ પર મચાવી ખલબલી, વાયરલ થઈ સેક્સી તસવીરો

ટીવી ઈન્ડસ્ટ્રીથી એશિયાની સુપર સેક્સી સ્ટાર્સની પહેલી લિસ્ટમાં નિયા શર્મા સૌથી ટૉપ પર છે. પોતાની સ્ટાઈલ અને ગ્લેમરથી તે હંમેશા ચર્ચાનો ભાગ બની રહી છે. ફરી એકવાર નિયાએ બ્લેક ડ્રેસમાં એવી તસવીરો શેર કરી છે, જેને જોઈ તમારા હોશ ઉડી જશે. પોતાની તસવીરોને કારણે ટ્રોલ થવા છતાં નિયા શર્મા સતત પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરો શેર કરતી રહે છે. જે થોડા સમયમાં વાયરલ થઈ જાય છે. નિયાએ ગત ત્રણ વર્ષમાં ખુદને બહુ બોલ્ડ કરી લીધી છે.

જુઓ હોટ તસવીરો

જુઓ હોટ તસવીરો

પરંતુ નિયાના કરિયર અને ઈમેજમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેણે સિરિયલ જમાઈ રાજાને સિલેક્ટ કર્યું. જમાઈ રાજા બંધ થયા બાદ નિયાએ ખુદને પૂરી રીતે બોલ્ડ કરી નાખી. નિયાનો આ લુક સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ નવા લુકમાં નિયાનો સેક્સી અંદાજ જોઈ તમારા પણ હોશ ઉડી જશે.

રાતોરાત થઈ વાયરલ

રાતોરાત થઈ વાયરલ

ચલો ત્યારે મોડું કર્યા વિના અહીં જુઓ નિયાની એવી તસવીરો જે સોશિયલ મીડિયા પર તોફાન મચાવી રહી છે. હાલ નિયા ટીવી શો ઈશ્ક મેં મરજાવામાં જોવા મળી રહી છે. ઉમ્મીદ છે કે નિયા આ વર્ષે બૉલીવુડમાં ડેબ્યૂ પણ કરી શકે છે.

કરિયર

કરિયર

એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

સંસ્કારી વહુની ઈમેજ તોડી

સંસ્કારી વહુની ઈમેજ તોડી

નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ

નવી ઓળખ

નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી

એશિયાની સેક્સી

નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ

આ જ અંદાજ

વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ

ફોકસ

નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X