51 વર્ષના થયા ‘શિવગામી દેવી’, કિસિંગ સીન આપી તહેલકા મચાવી ચુક્યાં છે!
બાહુબલી ફેમ શિવગામી દેવીના ચાહકો માટે આજનો દિવસ ખાસ છે. શિવગામી એટલે કે રામ્યા કૃષ્ણનનો જન્મ આજે 1970 ના રોજ ચેન્નઈમાં થયો હતો. રામ્યા કૃષ્ણન બાહુબલી પહેલા ઘણી મોટી હિન્દી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે.
બાહુબલી ફેમ શિવગામી દેવીના ચાહકો માટે આજનો દિવસ ખાસ છે. શિવગામી એટલે કે રામ્યા કૃષ્ણનનો જન્મ આજે 1970 ના રોજ ચેન્નઈમાં થયો હતો. રામ્યા કૃષ્ણન બાહુબલી પહેલા ઘણી મોટી હિન્દી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. તેમને 14 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. રામ્યા કૃષ્ણનની પ્રથમ ફિલ્મ તમિલ વેલ્લઇ મનાસુ હતી. સાઉથ સિનેમામાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરતા રામ્યા કૃષ્ણને યશ ચોપરાની ફિલ્મ પરંપરા સાથે હિન્દી સિનેમામાં પગ મૂક્યો. રામ્યાની મોટી ફિલ્મોની વાત કરીએ તો, ખલનાયક, ચાહત, બનારસી બાબુ, બડે મિયાં છોટે મિયાંમાં મજબૂત ભૂમિકાઓ ભજવી છે.

તમિલ ફિલ્મોથી શરૂઆત કરી
રામ્યા કૃષ્ણનની પ્રથમ ફિલ્મ તમિલ વેલ્લઇ મનાસુ હતી. સાઉથ સિનેમામાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરતા રામ્યા કૃષ્ણને યશ ચોપરાની ફિલ્મ પરંપરા સાથે હિન્દી સિનેમામાં પગ મૂક્યો. રામ્યાની મોટી ફિલ્મોની વાત કરીએ તો, ખલનાયક, ચાહત, બનારસી બાબુ, બડે મિયાં છોટે મિયાંમાં મજબૂત ભૂમિકાઓ ભજવી છે.

નાના પાટેકર સાથે કિસિંગ સીન
રામ્યાની સૌથી વધુ ચર્ચા ફિલ્મ વજુદમાં નાના પાટેકર સાથેના ચર્ચિત કિસિંગ સીનના કારણે થઈ. આ ફિલ્મમાં તે નાના પાટેકર અને માધુરી દીક્ષિત સાથે જોવા મળી હતી. અત્યારે ઉંમરના આ તબક્કે પણ રામ્યા કૃષ્ણને બાહુબલીમાં પોતાની અભિનય કુશળતા બતાવી હતી. આજે રમ્યા કૃષ્ણનનો 51 મો જન્મદિવસ છે. રમ્યા કૃષ્ણને પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 200 થી વધુ ફિલ્મો કરી છે. રમ્યા વાસ્તવિક જીવનમાં એકદમ સ્ટાઇલિશ અને બોલ્ડ છે.

એક પુત્રની માતા છે રામ્યા
પોતાની કારકિર્દીના એક મહત્ત્વના પડાવ પાર કરતા રામ્યા કૃષ્ણને 2003 માં તેલુગુ દિગ્દર્શક ક્રિષ્ના વામસી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. રામ્યાના પુત્રનું નામ ઋtત્વિક વામસી છે.

રામ્યા કૃષ્ણનનો બોલ્ડ અવતાર
વર્ષ 2015 અને 2018 માં રામ્યાએ બાહુબલીમાં શિવગામીના પાત્રથી પ્રસિદ્ધિ મેળવી. તે ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. 80 અને 90 ના દાયકામાં રામ્યા કૃષ્ણન પણ પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી ચર્ચામાં રહી હતી. રમ્યા કૃષ્ણનની ગણતરી હોટ લૂક અભિનેત્રીઓમાં થાય છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
