190 કરોડનું બજેટ, એક બ્લોકબસ્ટર અને સલમાન ખાન સાથે ટક્કર

સંજય લીલા ભણસાલી બિગ બજેટ ફિલ્મો બનાવવા માટે ફેમસ છે. ક્યારેક 100 કરોડ તો ક્યારેક 120 કરોડ. પરંતુ આ વખતે સંજય લીલા ભણસાલી પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. જાણકારી મુજબ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ પદ્માવતીનું બજેટ 190 કરોડ બતાવવામાં આવી રહ્યું છે.

પરંતુ ખાસ વાત એ છે કે આ ફિલ્મ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ સાથે ટકરાવી શકે છે. સાચી વાત એ છે કે બંને ફિલ્મની રિલીઝ ડેટ ક્રિસ્મસ 2017ની છે. બંને બિગ બજેટ ફિલ્મો છે. એટલા માટે એક ધમાકેદાર ટક્કર માટે તૈયાર થઇ જાઓ.

padmavati

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર પદ્માવતી ફિલ્મનું બજેટ લગભગ 200 કરોડ જેટલું હોવાથી ફિલ્મને હિટ થવા માટે 250 કરોડ જેટલી કમાણી કરવી જ પડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X