ટાઇગર 3 ની રિલિઝ ડેટની કરવામાં આવી જાહેરાત

બોલીવૂડના ભાઇજાન સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મોને લઇેન ભારે ચર્ચમાં રહેતા હોય છે. ત્યારે તેની આવનાર ફિલ્મ ટાઇગર 3 ને લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં કેટરીના કૈફ અને ઇમરાન હાશ્મી પણ જોવા મળશે. ફિલ્મની શૂંટિંગ હાલ અંતિમ ચરણોમાં

બોલીવૂડના ભાઇજાન સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મોને લઇેન ભારે ચર્ચમાં રહેતા હોય છે. ત્યારે તેની આવનાર ફિલ્મ 'ટાઇગર 3' ને લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં કેટરીના કૈફ અને ઇમરાન હાશ્મી પણ જોવા મળશે. ફિલ્મની શૂંટિંગ હાલ અંતિમ ચરણોમાં છે. ફેન્સને રાહ જોઇ રહ્યા હતા કે, ફિલ્મ ક્યારે રિલિઝ થશે. ? તો હવે મેકર્સે ફિલ્મની ડેટ રિલિઝ કરીને ફેન્સને ખુશ કરી દિધા છે.

SALMAN KHAN
યશરાજ ફિલ્મ્સને ટિજર રિલિઝ કરીને આવતા વર્ષે 21 એપ્રિલના રોજ ફિલ્મ રિલિઝ કરવાની જાહેરાત કરી છે ટીજરમાં કેટરીના કૈફનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. જેમા કેટરીના ચાકુ ચલાવતી જોવા મળી રહી છે. જે ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. તો બીજી તરફ સ્પોર્ટ્સ આઉટ ફિટમાં એક્ટ્રેસ દમદાર લૂક જોઇ શકાય છે. ફિલ્મની રિલિઝ ડેટ સામે આવતા ફેન્સની ઉત્સુક્તા વધારે જોવા મળી રહી છે,

તમને જણાવી દઇ કે, ટાઇગર 3 વર્ષ 2023 માં રિલિઝ થશે. ટાઇગર પહેલો ભાગ 'એક થા ટાઇગર' 2012 માં રિલિઝ થઇ હતી. ત્યાર બાદ 'ટાઇગર જિંદા હૈ', જે વર્ષ 2017માં આવી હતી. આ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મોની સિક્વલ ટાઇગર 3 રિલિઝ થવા જઇ રહ્યુ છે. જેમા એક વાર ફરી સલમાન અને કૈટરીના મુખ્ય ભૂમિકામા જોવા મળશે.

સલમાન ખાનની ફિલ્મ ટાઇગર 3 પહેલા સલમાન ખાનની ફિલ્મ 'કભી ઇદ કભી દિવાલી' વર્ષના અંતમાં રિલિઝ થવાની છે. ફિલ્મની રિલિઝ ડેટની જાહેરાત પહેલાજ થઇ ચૂકી છે. આ ફિલ્મ ફરહાદ સામજીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મની શુટિંગ મુંબઇમાં ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X