18 વર્ષની ઉંમરે આ ગર્લ બની ગઈ સેક્સી સ્ટાર, વાયરલ થઈ તસવીરો

18 વર્ષની ઉંમરે આ ગર્લ બની ગઈ સેક્સી સ્ટાર, તસવીરો વાયરલ

ફરી એકવાર આ સેક્સી સ્ટાર ચર્ચાનો વિષય બની ચૂકી છે. અમે વાત કરી રહ્યા છીએ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની. જી હાં, બોલીવુડના કેટલાય સ્ટાર કિડ્સની વચ્ચે પલક તિવારી ખુદને ફોકસમાં લાવવામાં સફળ થઈ છે. જો કે હજુ સુધી તે મોટી સ્ક્રીન પર જોવા મળી નથી. પરંતુ ગત બે વર્ષોથી પલક માત્ર પોતાના બોલ્ડ ફોટોશૂટને લઈ હંમેશા ચર્ચામાં રહી છે. આ વખતે પણ પલકની તસવીરો વાયરલ થઈ રહી છે. કેટલાક દિવસો પહેલા પલકે પોતાની એક્ટિંગના પણ ઝલવા દેખાડ્યા છે. શ્વેતા તિવારીની દીકરી પલકે આંતરરાષ્ટ્રીય કૉલિંગ એપની જાહેરાત સાથે પોતાનું ડેબ્યૂ કરી લીધું છે.

પલકે તહેલકા મચાવ્યો

પલકે તહેલકા મચાવ્યો

એવું કહેવામાં કંઈ જ વાંધો નથી કે માંની જેમ દીકરી પણ એક્ટિંગમાં માહેર છે. પોતાની દીકરીના આ એડ વીડિયોને શેર કરતા શ્વેતાએ પ્રાઉડ મોમ લખ્યું છે. જણાવી દઈએ કે શ્વેતાની જેમ પલક પણ ટીવીથી પોતાનું ડેબ્યૂ કરવા નથી માંગતી. તેનું ફોકસ માત્રને માત્ર બૉલીવુડમાં ડેબ્યૂ કરવા પર જ છે.

જુઓ આ તસવીરો

એવા અહેવાલો પણ છે કે તે દર્શીલ સફારીની સાથે પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ડેબ્યૂ પહેલા જ પલકેની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે. હાલમાં જ તેમણે પોતાનો એક ફોટોશૂટ પણ કરાવ્યો હતો. જુઓ પલકની આ તસવીરો છે કંઈક ખાસ...

કસૌટી જિંદગીકી 2

કસૌટી જિંદગીકી 2

કેટલાક દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે પલક કસૌટી જિંદગી કી 2થી પોતાનું ડેબ્યૂ કરવાની હતી, તે પણ પ્રેરણાના કેરેક્ટર માટે.

અહેવાલ નિકળ્યા ખોટા

અહેવાલ નિકળ્યા ખોટા

એકતા કપૂરે પલકની કસૌટી જિંદગી કી 2માં આવવાના અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.

અભ્યાસ પર ધ્યાન

અભ્યાસ પર ધ્યાન

શ્વેતા ઈચ્છે છે કે પલક એક્ટિંગમાં પગલું ભરતા પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરી લે...

લોકપ્રિય સ્ટાર કિડ

લોકપ્રિય સ્ટાર કિડ

જણાવી દઈએ કે પલક તિવારી ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય સ્ટાર કિડ છે.

અવાર-નવાર

અવાર-નવાર

ઈન્સ્ટાગ્રામ પર પલક અવારનવાર પોતની તસવીરો શેર કરતી રહે છે.

ટીવી પહેલાટ

ટીવી પહેલાટ

એવા અહેવાલો છે કે પલક ખુદને ટીવીથી પહેલા બૉલીવુડનો ભાગ બનવા માંગે છે.

માંની જેમ

માંની જેમ

હવે જોવાનું રહેશે કે શું માં શ્વેતાની જેમ પલક ખુદને સુપરસ્ટાર બનાવી શકે છે કે નહિ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X