બોલિવૂડના આ સિતારાઓ પાસે છે પોતાના પ્રાઈવેટ જેટ!
બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસ પોતાની લક્ઝુરિયસ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને આજે અમે તમને એવી જ કેટલીક બોલિવૂડ સેલિબ્રિટી વિશે જણાવીશું. જેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે.
બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસ પોતાની લક્ઝુરિયસ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને આજે અમે તમને એવી જ કેટલીક બોલિવૂડ સેલિબ્રિટી વિશે જણાવીશું. જેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે.

શાહરૂખ ખાન
બોલીવુડના સુપરસ્ટાર અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કિંગ ખાન શાહરૂખ ખાન પાસે પ્રાઈવેટ જેટ છે. શાહરૂખ મોટાભાગે તેના જેટ દ્વારા મુસાફરી કરે છે.

અમિતાભ બચ્ચન
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસે એક પ્રાઈવેટ જેટ છે. જેટમાં મુસાફરી કરી રહેલા અમિતાભ બચ્ચન અને તેમના પરિવારની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર સામે આવી હતી.

અજય દેવગણ
બોલિવૂડના સિંઘમ અજય દેવગન એવા ભારતીય કલાકારોમાંથી એક છે જેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે. તેની પાસે હોકર 800 છે. તેણે વર્ષ 2010માં 6 સીટર પ્રાઈવેટ જેટ ખરીદ્યું હતું. જેની કિંમત 84 કરોડ રૂપિયા છે.

અક્ષય કુમાર
બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમાર પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ છે. પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતા તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે.

સલમાન ખાન
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પાસે ઘણી બધી લક્ઝરી વસ્તુઓ છે અને તેમાંથી તેની પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે. પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતા સલમાનની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.












Click it and Unblock the Notifications
