વાત બોલિવૂડના એ વિલનોની, જેના કિરદાર એટલા રિયલ હતા કે લોકો નફરત કરવા લાગ્યા

famous movie villains

ફિલ્મી દુનિયામાં જેટલુ મહત્વ હિરોનું હોય છે એટલુ જ મહત્વ વિલનનું હોય છે. બોલિવૂડમાં ઘણા એવા વિલન છે જેને લોકો વર્ષો પછી પણ યાદ કરે છે. આજે આપણે બોલિવૂડના કેટલાક એવા વિલનની વાત કરવા જઈ રહ્યા છીએ જેને યાદગાર કિરદાર નિભાવીને પોતાની ઓળખ ભુલાવી દીધી અને વિલનના નામે જ જાણીતા બની ગયા. વાત અહીંથી અટકતી નથી, કેટલાક વિલન તો એટલા રિયલ લાગ્યા કે લોકો આજે તે કિરદારને નફરત કરે છે.

લજ્જા શંકર

લજ્જા શંકર

અક્ષય કુમાર અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ સંઘર્ષમાં લજ્જા શંકરની ભૂમિકા ભજવનાર અભિનેતા આશુતોષ રાણાને લોકોએ ખુબ પસંદ કર્યા છે. આ ફિલ્મમાં આષુતોષ રાણાનું પાત્ર એટલુ ડરામણું હતુ કે લોકો આજે પણ યાદ કરે છે.

રમન રાઘવ

રમન રાઘવ

ફિલ્મ રમન રાઘવ 2.0માં નવાઝુદ્દીન સિદ્દીકીએ રમનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીના સિરિયલ કિલર અવતારે લોકોને ખૂબ ડરાવ્યા હતા. આ પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યુ હતુ.

ધીરજ પાંડે

ધીરજ પાંડે

ઈમરાન હાશ્મીની ફિલ્મ મર્ડર 2માં ધીરજ પાંડે નામનું સિરિયલ કિલર વિલનનું પાત્ર હતું. આ વિલન છોકરીઓની હત્યા કરતો હતો. આ ફિલ્મમાં તે છોકરીઓને મારતો હતો, કારણ કે તેને તેમની ચીસો સાંભળવી પસંદ નહોતી. આ પાત્ર એટલુ ભયાનક હતું કે લોકોને હજુ યાદ છે. આ પાત્ર પ્રશાંત નારાયણે ભજવ્યુ હતું.

મકડી

મકડી

આ ફિલ્મમાં મકડી નામની એક ડાકણ હતી, જે બાળકોનું અપહરણ કરતી હતી. આજે પણ આ ફિલ્મમાં ચૂડેલ જોઈને લોકો ડરી જાય છે. ફિલ્મ રીલિઝ થઈ ત્યારે તે લાંબા સમય સુધી લોકોમાં ચર્ચામાં રહી હતી.

ખોખા સિંહ

ખોખા સિંહ

ત્રિમૂર્તિમાં ખોખા સિંહનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં જેકી શ્રોફ, અનિલ કપૂર અને શાહરૂખ ખાન હતા. લોકો આજે પણ ખોખા સિંહને ભૂલ્યા નથી. આજે પણ આ ફિલ્મ લોકોને ડરાવે છે.

રાકેશ મહાડકર

રાકેશ મહાડકર

ફિલ્મ એક વિલનમાં રાકેશ મહાડકરનું પાત્ર ભજવનાર અભિનેતા રિતેશ દેશમુખે દર્શકોના મનમાં એક અલગ પ્રકારનો ડર ઉભો કર્યો હતો. આ પાત્ર આજે પણ લોકો યાદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X