બોલ્ડ સીન આપવાથી તૌબા કરે છે આ ટીવી અભિનેત્રીઓ, એક તો નિર્માતા સાથે ભીડાઈ ચુકી છે!

આજકાલ બોલિવૂડમાં બોલ્ડ સીનની ભરમાર જોવા મળે છે. ભાગ્યે જ કોઈ એવી ફિલ્મો આવે છે જેને પરિવાર સાથે જોઈ શકાય. જો કે બોલિવૂડ અને ટીવીની દુનિયામાં ઘણા એવા સ્ટાર પણ છે કે જે બોલ્ડ સીનના નામથી જ તૌબા કરે છે.

આજકાલ બોલિવૂડમાં બોલ્ડ સીનની ભરમાર જોવા મળે છે. ભાગ્યે જ કોઈ એવી ફિલ્મો આવે છે જેને પરિવાર સાથે જોઈ શકાય. જો કે બોલિવૂડ અને ટીવીની દુનિયામાં ઘણા એવા સ્ટાર પણ છે કે જે બોલ્ડ સીનના નામથી જ તૌબા કરે છે. આજે આપણે કેટલીક એવી અભિનેત્રીઓની વાત કરવાના છીએ, જે બોલ્ડ સીન આપવાથી દુર રહે છે. ઈન્ટિમેટ સીન આપવા માટે મોટી બબાલ કરી ચુકી છે.

સોનારિકા ભદોરિયા

સોનારિકા ભદોરિયા

દેવોં કે દેવઃ મહાદેવમાં પાર્વતીનું પાત્ર ભજવતી સોનારિકા ભદોરિયા ટીવીની દુનિયામાં જાણીતું નામ છે. સોનાલિકાએ પણ ટીવી શોમાં કિસિંગ સીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

કૃતિકા સેંગર

કૃતિકા સેંગર

કૃતિકા સેંગરે પણ પડદા પર કો-સ્ટાર સાથે રોમેન્ટિક સીન ફિલ્માવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. એક શોના શૂટિંગ દરમિયાન તેના મેકર્સે તેની બોડી ડબલનો ઉપયોગ કર્યો હતો.

હીબા નવાબ

હીબા નવાબ

હિબા નવાબ એ અભિનેત્રીઓમાં સામેલ છે જે પડદા પર બોલ્ડ પોશાક પહેરવાનો ઇનકાર કરી ચુકી છે. તે માને છે કે તે ઈન્ટિમેટ સીન આપીને સંસ્કૃતિ વિરુદ્ધ ન જવુ જોઈએ.

મિતાલી નાગ

મિતાલી નાગ

ગમ હૈ કિસી કે પ્યાર મેંમાં દેવયાનીનું પાત્ર ભજવતી મિતાલી નાગ માત્ર ઈન્ટીમેટ સીન્સની વિરુદ્ધ છે. તેણે સ્ક્રીન પર બિકીની સહિતના બોલ્ડ આઉટફિટ પહેરવાની પણ ના પાડી દીધી હતી.

જન્નત ઝુબેર

જન્નત ઝુબેર

જન્નત ઝુબૈરને કો-સ્ટાર સાથે કિસ સીન શૂટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેને એક્ટ્રેસે કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આટલું જ નહીં તે મેકર્સ સાથે બબાલ કરી બેઠી હતી.

એરિકા ફર્નાન્ડિસ

એરિકા ફર્નાન્ડિસ

એરિકા ફર્નાન્ડિસ પણ ઈન્ટિમેન સીન આપવામાં માનતી નથી. તેણે ઈન્ટિમેન્ટ સીન ન આપવા માટે OTT પ્લેટફોર્મ પર પણ કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

માહી વિજ

માહી વિજ

માહી વિજ પણ ઈન્ટિમેન સીન આપવાના વિરોધમાં છે. તેણીએ એક સિરિઝમાં રુસલાન મુમતાઝ સાથે બોલ્ડ સીન આપ્યો હતો, પરંતુ તેને કટ કરી નાંખવામાં આવ્યો હતો.

તાન્યા શર્મા

તાન્યા શર્મા

સસુરાલ સિમર કા ફેમ તાન્યા શર્મા ટીવીની પોલ્યૂલર અભિનેત્રીમાંની એક છે. તેને ખુદ એક ઈન્ટરવ્યૂ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે એક હદ નક્કી કરી છે કે તે કોઈપણ શો કે ફિલ્મમાં ઈન્ટિમેટ સીન નહીં કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X