ક્વીન પર ઓવાર્યા દિગ્ગજ ત્યાગરાજન, સાઉથની ચાર ભાષામાં બનાવશે રીમેક
મુંબઈ, 11 જૂન : કંગના રાણાવત અભિનીત અને વાયકૉમ 18 મોશન પિક્ચર્સની સફળ બૉલીવુડ ફિલ્મ ક્વીન હવે દક્ષિણની ચાર ભાષાઓમાં બનવા જઈ રહી છે. દિગ્ગજ અભિનેતા-ફિલ્મમેકર ત્યાગરાજન ક્વીન ફિલ્મથી એટલા બધા ઇમ્પ્રેસ થયાં છે કે તેમણે તેની રીમેક બનાવવા માટેના હકો ખરીદી લીધાં છે. ક્વીન હવે તામિળ, તેલુગુ, કન્નડ તથા મલયામલમાં પણ બનશે.
વાયકૉમ 18 મોશન પિક્ચર્સના મુખ્ય સંચાલન અધિકારી અજીત અંધારેએ એક નિવેદનમાં આ બાબતને સમર્થન આપતાં જણાવ્યું - ક્વીન એક સાર્વભૌમિક વાર્તા છે. તે સંસ્કૃતિઓમાં ગૂંજે છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની હિન્દી રીમેક બનાવવાનું ચલણ હંમેશાથી રહ્યું છે. અમને આ પ્રથામાં પરિવર્તન લાવવા અંગે ગર્વ છે કે જ્યાં એક બૉલીવુડ ફિલ્મ ચાર મુખ્ય દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનશે.
બીજી બાજુ બહુમુખી પ્રતિભાના ધની ત્યાગરાજને જણાવ્યું - ફિલ્મની મોડે સુધી જળવાયેલી અસરે જ તેમને ઇમ્પ્રેસ કરી. ત્યાગરાજન વિવિધ ભાષાઓમાં 150 કરતા વધુ ફિલ્મો કરી ચુક્યાં છે. તેમણે 15 ફિલ્મોનું દિગ્દર્શન અને 20 ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. ત્યાગરાજને જણાવ્યું - હું ક્વીન જોઈ થિયેટરમાંથી નિકળ્યો, તો તેની વાર્તા ઘણી વાર સુધી મારા હૃદયાકાશમાં રહી અને મેં આ આશ્ચર્યજનક વ્હાલી ફિલ્મને ચાર દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનાવવાનો નિર્ણય કર્યો.
નોંધનીય છે કે વિકાસ બહલ દિગ્દર્શિત ક્વીન ફિલ્મમાં કંગના રાણાવત લીડ રોલમાં હતાં. આ ફિલ્મ મહિલા પ્રધાન ફિલ્મ હતી કે જે ગત માર્ચમાં રિલીઝ થઈ હતી. ક્વીનમાં રાજકુમાર રાવ તથા લીઝા હૅડન પણ હતાં.
ચાલો આપને બતાવીએ ક્વીન ફિલ્મની તસવીરી ઝલક :

ક્વીનની ચાર ભાષામાં રીમેક બનાવશે ત્યાગરાજન
સાઉથના દિગ્ગજ ફિલ્મમેકર ત્યાગરાજન ક્વીન ફિલ્મની ચાર ભાષામાં રીમેક બનાવવાનાં છે. ક્વીન ફિલ્મની તસવીરી ઝલક જોવા આગળ સ્લાઇડર ફેરવો.

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક

ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
ક્વીન ફિલ્મની તસવીરી ઝલક
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ











Click it and Unblock the Notifications
